પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૦
ધર્મમંથન
૨૭૦
 

લખાણુના ભાવાએ હતા કે જે શૂન્યતાને નથી પામ્યા તે ભક્ત કહેવાને લાયક નથી. આપણે તેની પાસે જ્યાં લગી ખાલી હાથે ન જઈએ, આપણી અક્તિના નમ્રતાપૂર્વક તેની પાસે સ્વીકાર ન કરીએ, ત્યાં સુધી આપણને મલિન વૃત્તિઓરૂપી અસંખ્ય રાક્ષસાની સામે વિજય મેળવવાને શક્તિ મળતી નથી. તેથી જ ભક્ત કવિએ ગાયું છે : - - ભક્તિ શાય તણું સાટું, આગળ વસમી છે વાટુ તા. ૨૩૧૨–૧૯ ૯. અંતઃકરણના અવાજ એક પત્રકાર કહે છે, આજકાલ અંતઃકરણુના અવાજનું ભૂત નાચી રહ્યું છે. પણ કેટલાકનાં અંતઃકરણ પાપમાં એવાં રીઢાં થઈ ગયેલાં જણાય કે તેને પાપ જ પુણ્ય લાગે, કેટલાકનું સ્મૃતઃકરણ પારકાના દેષ જ જુએ છે. આવા અતઃકરણુના અવાજતે શું કરીએ ? જુ આજકાલનાં વર્તમાનપત્ર. અષા અધિપતિ અંતઃકરણુપૂર્વક લખે છે પણ તેમાં ઝેરી ટીકા સિવાય કઈ જ જોવામાં આવતું નથી. તમે તા. એક વેળા કહેલું કે જેને તેને લખવાના અધિકાર નથી. પશુ આજતા બધા અધિકાર લઈ ખેઠા લાગે છે. આનું તમે ક્રમ કંઈ લખતા નથી ?' આ બધું લખાણુ થાય છે પણ એવા દોષો અનિવાય છે, સાચાને નામે ખેટા ધૃતી ખાય તેથી કંઈ સાચાના ત્યાગ કરાય છે ! અંતઃકરણુ એ કેળવ્યે માસને મળે છે. એ મનુષ્યમાત્રમાં સ્વભાવે જ નથી હોતું. એની કેળવણીને સારુ હુ પવિત્ર વાતાવરણ જોઈ એ, સતત પ્રયાસ જે એ.એ અતિશય નાજુક વસ્તુ છે. બાળકને અંત:કરણુના અવાજ '