પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૧
ધર્મમંથન
૨૭૧
 

અતરનાક એટલે મ જેવું કંઈ નથી. એ જંગલી ગણાય છે. તેને અંતઃકરણ નથી હોતું. અંતઃકરણુ એટલે ખેડાયેલી બુદ્ધિની વાટે આપણા અંતરપટમાં પડતા પડધા. એટલે દરેક માણુસ અંતરના અવાજના દાવા કરે એ હાસ્યજનક કહેવાય. તેમ છતાં બધા તેના દાવા કરે તેથી ગભરાઈ જવાની કશી જરૂર નથી. અંતઃકરણને નામે થયેલા અધમ ટકવાના નથી. વળી 'તરના અવાજને બહાને વન ચલાવનારા દુ;ખ વેઠવા તૈયાર હૈાતા નથી. તેવાઓના વેપાર ચેડી ક્ષજી ચાલી અટકી જ જશે. એટલે એ દાવા ગમે તેટલા મનુષ્યા કરે તેમાંથી જગતનું અનિષ્ટ નહિ થાય. જેમણે એવી સૂક્ષ્મ વસ્તુની સાથે ખેલ ખેલ્યેા હશે તેમના નાશ સૌભવે છે. ખીજાના નહિ. વર્તમાનપત્ર આમાં કંઈક દૃષ્ટાંતરૂપે છે. ઘણાં વતમાનપત્રા લેકસેવાને નામે આજે કેવળ ઝેર ફેલાવી રહ્યાં છે. પણ એ વેપાર લાંબી મુદ્દત સુધી ચાલવાના નથી. પ્રજા તેથી ફાયર થવાતી જ છે. પંજામ આ ખામતમાં મહા ગુનેગાર છે. એવાં ખરાબ પત્રા ચાલી જ શકે છે એ નવાઈ છે. લોકો તેને ઉત્તેજન ડૅમ આપે છે જ્યાં સુધી શાહુકાર હોય ત્યાં સુધી ચાર ભૂખે ન મરે. એ જગ્યાએ પ્રજાના અમુક ભાગ ઝેરી લખાણે વાંચવા તૈયાર છે ત્યાં લગી એવાં છાપાં પશુ ચાલશે જ. તેનું ઔષધ પ્રજામતની શુદ્ધ કેળવણી એ જ છે. તા. ૨૪-૮-૨૪ ૧૦. અંતરનાદ એટલે ? એક ભાઈ પૂછે છે : tr આપ તરભાદની વાત કરી છે, તે દરેક માણુસ પ્રતાના આશરણના ચાવમાં અતરનાની વાત કરશે. ખની