પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૨
ધર્મમંથન
૨૭૨
 

હેરી કે મને ખૂન કરવાને 'તરનાદ થયા હતા. તે એ અમર ગણાશે ? દરેક માણસને અતરનાદની વાત કરવાના હ નથી? માણસનું દરેક કાચ' અંતરની પ્રેરણાથી નથી થતું “ તમે કહેા છે. એ તાત્ત્વિક દૃષ્ટિએ સાચું છે, પણ • અંતરનાદ ' ફ્રાને કહેવાય એની તમને સ્પષ્ટ કલ્પના ન હોય તે! એ સિદ્ધાંત વ્યવહારમાં લાગુ ન પાડી શકાય. સત્યનું તાદશ માન - સાક્ષાત્કાર એટલે અંતરનાદ, એમ હું માનું છું. અને આપણને સત્યનું સૌંપૂર્ણ દર્શન થતું નથી, આપણે સત્ય જોઈ એ છીએ તે અપૂર્ણ હોય છે, તેથી આપણે જગતના ઋષિને આપણા માદક માનીએ છીએ તે તેમને અનુસરીએ છીએ. સત્યના સાક્ષાત્કાર કરી શકાય એને માટે ચેસ નિયમે! ઘડાયેલા છે; એનું પાલન કરીને જ સત્યનું દર્શન કરી શકાય. એટલે, જેમ ભૂમિતિનુ શિક્ષણ લીધા વિના ભૂમિતિનું જ્ઞાન ન મળી શકે, તેમ આવશ્યક સાધના કર્યા વિના કાઈ ને પણ અંતરનાદ સંભળાઈ શકે છે એમ કહી ન શકાય. એટલે, મારી વ્યાખ્યા પ્રમાણે, ખૂની પેાતાના ખૂનનો બચાવ અંતરનાદનું નામ દઈને ન કરી શકે. ‘ રંજનબ’,’ તા. ૫-૧-'૩૩ www ૧૧. મૃત્યુનું રહસ્ય ' [ એક પ્રવચન, ‘ દેશબ’નું સ્મરણ ' એ લેખમાંથી પ્રકાશક } “ આશ્રમમાં હું ઘણીવાર ખેલું છું, પણ તે મારું જ માણસા માગળ. તે મને સમજે, મને નભાવી લે, વળી પ્રસંગ ઊભા થાય તેમ હું ગીતામાંથી કાંઈક લટાવી લઉં. અને આમ છતાં તેને ધાર્મિક પ્રવચનનું નામ પણ ન અપાય. www.p