પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૪
ધર્મમંથન
૨૭૪
 

૨૪ થન તે કેટલીક સ્કૂલ અતિહાસિક ઘટનાઓના ઉપયાગ કરે છે ખરા, પણ તેના ઉદ્દેશ તે! આાપણા હૃદયની અ’દર દીવા કરીને તે હૃદય આપણી પાસે તપાસાવવાના છે. બીજા ઋધ્યાયને તે તમે આવા તાસિક યુદ્ધની વાત થતી હોય એવી શંકા પશુ કરવી અશકય થઈ પડે છે. સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ અર્જુન જાણુવા પૃચ્છે, અને યુદ્ધમાં પ્રવૃત્ત થયેલાન ભગવાન તે લક્ષણુ કહેવા માંડે એ વિચિત્ર ભાસે છે. k પશુ મારે તો તમને મૃત્યુનું રહસ્ય કહેવાનું છે. જે તમે ગીતા એ રૂપક છે એમ માનવામાં મારી સાથે મળતાં થાએ તેા ગીતા પ્રમાણે મૃત્યુનું રહસ્ય પણુ સમજી શકશે, નારતો વિચને માવો નામયો વિયત સત્તઃ । સમયોનિ દોડાવનયોપ્ત વશિમિ | “એ શ્લોકમાં બધું રહસ્ય ઠાલવેલું છે. અનેક શ્લેકમાં થારીવારીને કહેલું છે કે શરીર એ ‘ અસત્ ' છે. ‘ અસત્ ' એટલે ‘માયા * નહિ, કદી કાઈ પણ રૂપમાં ઉત્પન્ન થયું જ નથી એવું નહિ; પણ તેના અર્થ ક્ષણિક, નાશવંત, પરિવતનશીલ છતાં આપણા આખે! જીવનવ્યવહાર એ શરીરને શાશ્વત સમજીને જ લેવામાં આવે છે. આપણું શરીરને પૂછએ છીએ, શરીરને વળગીએ છીએ – આ ખલું હિંદુધર્મની વિરુદ્ધ છે. જો હિંદુધર્મોમાં એક વસ્તુ ચેાખ્ખી ચાંદરણા જેવી કરેલી હાય તે। તે શરીરની અને દૃશ્ય પદાર્થોની અસતતા છે. છતાં આપણે જેટલા મૃત્યુથી ડરીએ છીએ, રાઈ એ ફૂટીએ છીએ તેટલા ભાગ્યે જ કાઈડરતા હશે કે તા હેશે. મહાભારતમાં તે રુદનથી મૃત આત્માને સતાપ થાય છે એમ કહેવામાં આવ્યું છે. અને મૃત્યુને ભીષણુ વસ્તુ ન માનવામાં આવે એ માટે ગીતા લખાઈ છે. માણુસનું શરીર પ્રવૃત્તિ કરતાં કરતાં થાકે છે. અનેક શરીર । મૃત્યુ થતાં દુઃખમાંથી મુક્ત થાય છે. દેશબંધુનું દિનરાતનું પ્રવૃત્તિમય