પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૫
ધર્મમંથન
૨૭૫
 

મૃત્યુના હસ્ય સ તે જીવન જેમ જેમ વધુ વિચારું છું તેમ તેમ મને ભાસે છે. કે આજે જીવત છે. જ્યારે તેમનું શરીર હતુ. ત્યારે તેઓ પૂરા જીવત નહેાતા. આજે પૂરા જીવત છે. ાપણે તા આપણા સ્વાને લીધે માન્યું કે તેમનું શરીર જ મહેત્ત્વની વસ્તુ હતી. જ્યારે ગીતા શીખવે છે — અને નિત્ય નિત્ય મને એ પાઠ સમાતે જાય છે … ૐ અશાશ્વત વસ્તુને વિષે કરેલી બધી ચિંતા વ્ય - છે, બધા કાળક્ષેપ છે. “ અસત્। ભાવ એટલે હસ્તી નથી, અને જે સત્ છે તેના કદી નાશ નથી. શેપિયર કવિએ જ્યારે ક્યુ છે કે માણુસે કરેલું શુભ તેની સાથે માટીમાં દટાય છે, અને અશુભ જ જગતની આગળ જીવતું રહે છે, ત્યારે તેણે ખૂબ કરી હતી. શુભ અને સત જ ચિરંજીવ છે. જગત ભલું કરી ગયેલા આત્માએને જ નિત્ય સભારે છે. જગત અસતને અને અશુભને સહેલાઈથી ભૂલી જાય છે, શુભને જ સાચવે છે. રામચંદ્રજી લા. રામને હું અવતાર માનું H છું. પણુ જ્યારે તે શરીરધારી હશે ત્યારે તેમણે એક દષ કર્યો ન હોય એમ હું માનતે નથી. પણ આપણે આજે તેને પૂર્ણ માનીએ છીએ. કૃષ્ણને પ પૂર્ણાવતાર માનીએ છીએ. ભાજે લાખા કરેાડે હિંદુમાં એક પણ માણુસ એવા નથી કે રામ કે કૃષ્ણના દેખે। કાઢે. એ પણ ‘ નાસતો વિદ્યુત મળ્યો '. વાળા શ્લાકનું રહસ્ય પ્રગટ કરે છે - જગતે તેમના શાશ્વત શરીરને જ સંઘરી રાખ્યું, અશાશ્વત કાંઈ દાષા વગેરે ~~ ની . કાઈને ખબર નથી. દેશબંધુનું આપણું અનુકરણ કરવા માગીએ છીએ. શું આપણે તેમના શરીરનું અનુકરણ કરીશું ? આપણે તેમના શરીરને થાડા પૂજતા હતા? જો તેમ હોત તા વહાલામાં વહાલા દીકરાએ તેમના શરીરને અમિદાહ દીધા હૈાત ? $$ એટલે ગીતા એ બ્લેકમાં પેકારી પેકારીને કહે છે કે T