પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૭
ધર્મમંથન
૨૭૭
 

મૃત્યુના ભય સ. પણ આત્માના અન્ય વિકાસને માટે ભેળા થયા, એક શરીર છૂટું પડતાં એ સંબધ ઊલટે વધારે ગાઢ થયે. એટલે આજે આપણે આંસુ પાડવા નથી ભેગા થતા. આપણે એમના ગુણાનુ, એમના ચિર'જીવ શરીરનું સ્મરણુ કરીએ અને આપણાં જીવનમાં તેને વણી લઈ એ.

તા. ૧૨૧૭-૨૫ ૧ર. મૃત્યુને ભય જોકે આપણા શાસ્ત્રમાં મૃત્યુના ભય મુદ્દલ ન રાખવાનું, મૃત્યુને મિત્રની જેમ ભેટવાનું શીખવવામાં આવ્યું છે, તેપણુ મૃત્યુથી જેટલા આપણે ડરીએ છીએ તેટલે અંશે ખીજી પ્રજા નથી ડરતી એવી મારી માન્યતા મે - નવજીવન માં પ્રગટ કરેલી છે. આપણા દેશમાં આ સમય એવા છે કે જ્યારે મૃત્યુના ભય સવથા છેડી દેવાની અતિ આવશ્યકતા છે. જે આણે આ દેશને ગુલામીમાંથી છેડાવવા ઇચ્છતા હાઈ એ, તા આપણે મૃત્યુની ભેટ ઉત્સાહ અને આનંદપૂર્વક કરવાની શક્તિ કેળવવી જોઈ શૈ. લેકી નામના ઇતિહાસકોએ યુરાપીય નીતિને ઇતિહાસ લખ્યા છે. તેમાંથી મૃત્યુ વિષેના કેટલાક ફકરા કાકાસાહેબે તારવી કાઢયા છે. તેમાંના એકના છૂટા અનુવાદ નીચે આપું છું $5 પૂજેમાં મૃત્યુ પછી આત્માનું ભવિષ્ય શું હ્રાય છે અને વિષે મતભેદ હતા. પણ મૃત્યુ એ આવશ્યક અને કુદરતી રીતે મળેલા આામ છે અને વિષે તે અષાના એમત હતા. તેઓ એમ માનતા હતા કે મૃત્યુથી ભયભીત થવું એ એક પ્રકારના રોગ છે. આ જ્ઞાનીએ વળી એમ પણ કહેતા કે મૃત્યુ જ એક એવા પ્રકારની વસ્તુ છે કે જે વર્તમાનમાં આપણને દુઃખ દેવાને સથા સમય છે; કેમકે આપણે ત્યાં લગી થયાત છીએ ત્યાં લગી મૃત્યુની હયાતી હૈઈ જ ન શકે, જેમ જયંતિ ઉપાધિ થતાં