પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સનાતની હિંદુ એટલે ? બ્રાહ્મણધર્મનું અને ક્ષત્રિયધર્મનું પાલન કરનાર વૈશ્યને જન્મવાપણું રહે તે બીજે ભવે ભલે બ્રાહ્મણ કે ક્ષત્રિય જન્મે આ જન્મે તો તે વૈશ્ય જ રહેશે ને તે જ યથાય છે. હિંદુ ધમાં બીજા ધર્મોંવાળા વખતેાવખત સમાઈ ગયા છે, પણ તેએ તે જ જન્મે હિન્દુ તરીકે ઓળખાયા નથી. હિંદુ- સસાર રિયા છે. તેના પેટમાં બધા કચરા આવીને સાફ થઈ જાય છે, શમાં જાય છે. એમ થયાં જ કર્યુ છે. ઇટલી, ગ્રીસ, વગેરેના લેાકા આવી હિંદુધમાં સમાઈ ગયા છે, પણ તેને કાઈ એ હિંદુ અનાવ્યા નથી. પણ કાળાંતરે આમ વધધટ થયાં કરી છે. હિંદુધમ ખ્રિસ્તી કે મુસલમાની પરધા એને તેમાં સને પાતપાતાના ધર્મ પ્રમાણે કરતા નથી; આદેશ તેમાં રહેલા છે. ભગિની આવ્યાં હતાં. આપણે તેમને હિંદુ તેમને અહિષ્કાર કે તિરસ્કાર પણ આવવાપણું કાઈ તે રહેતું નથી. કાઈ કરી શકે છે. દાખલ થવાનું નિમ ત્રણ ધર્મ પાલન કરવાને જ નિવેદિતા જેવાં હિંદુધર્માંમાં તરીકે નથી એળખતા, તેમ નથી કરતા. હિંદુ ‘ ધમ’માં હિંદુધનું ‘ પાલન’ સૌ t

વર્ણાશ્રમ કાયદા છે. તેનું વ્યાવદ્વારિક રૂપ જ્ઞાતિ છે. જ્ઞાતિમાં વધઘટ થાય છે. જ્ઞાતિની ઉત્પત્તિ અને લય થયાં જ કરે છે. હિંદુધર્મ બહાર તેા માણુસ પાતે જ થઈ શકે છે. જ્ઞાતિ બહાર માણસ મેલાય છે. જ્ઞાતિના લિંકાર એ ને સર્વ જ્ઞાતિની પાસે એ હાવા જ જોઈ એ. છે ઘણી જ્ઞાતિએ મટી ઓછી થવાની આવશ્યકતા છે ખરી અને તે હિંદુધર્મને આધાત પહોંચાડવા વિના તે તે જ્ઞાતિનાં મહાજન કરી શકે છે. અનેક વાણિયાનાતિઓ એક થાય, તેમની વચ્ચે મેટીવહાર ચાલુ થાય, તેમાં ધર્મને કરી હાનિ નથી પહોંચતી.