પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૦
ધર્મમંથન
૨૮૦
 

૧૭. ‘મરણ આરામ છે.’ મરણુ કાઈ અતિશય ભયાનક વસ્તુ છે એવી માન્યતા બ્રહ્માનાં મગજમાં ઠસી ગઈ છે. તેથી મારી આગળ અહિંસા સ"બધી જે કાગળાનો ઢગલો થયે છે તેમાંના ઘણામાં હું અહિંસાનું શુદ્ધ નહિ પણ કંઈ વક્ર સ્વરૂપ જોઈ રહ્યો છું. તેવામાં મારે હાથ એક જાને કાગળ આવી ચડયો છે. તે મગનલાલના મૃત્યુને લગતા છે, પણુ તેમાં ચીનાઈ તત્ત્વજ્ઞાની કૉનસૂશિયસ અને તેમના શિષ્યતી વચ્ચેના મત વિષે મધુર સવાદ ટાંકયો છે. તે મેષપ્રદ હાવાથી અહીં આપું છુંઃ યુક’ગે પ્રણિપાત કરી સદ્ નકૂશિયસને કહ્યું' ‘ગુરુજી, હું હવે થાક્યા છું; મારે શાંતિ જોઈએ છે. ‘ગુરુજીએ ઉત્તમ વાત્યા આ જિંદગીમાં ા શાંતિ જેવી વસ્તુની આશા ન રાખતે.’ યુ "ત્યારે શિષ્યે પૂછ્યું: ‘મને કાઈ દહાડા શાંતિ નહિ મળે ?? ‘મરસ્તાન ભણી આંગળી ચીંધી ગુરુજી આલ્યા : ‘તને શાંતિ જરૂર મળશે. ખા પેલી કળશ પડી છે તે તું જે, કેટલીક સુંદર કે, કેટલીક તુચ્છ છે. આવી એમાં તને તારી શાંતિ મળશે. શિષ્ય મયા ઃ અહા ! મૃત્યુમાં કેટલું આશ્રય છે ! જ્ઞાની તેથી શાંતિ પામે છે, સસારી તેથી મી જાય છે, “ગુરુજી માલ્યા : ‘પુત્ર, તુ, મારું કહેવું સમજ્યેા છે. પા જિગીને કુદરતની એક મહાન અક્ષિસ માને છે; તેમા સમજતા નથી કે એ તે એક મહાન ધન છે. ઘડપણને તે દુબળતા માને છે; તે। સમજતા નથી કે ઘડપણ શાંતિના કાળ છે. મૃત્યુને તેઓ એક માટી આપત્તિ માને છે, તેઓ સમજતા નથી ૐ મૃત્યુ એટલે પરમ શાંતિ છે.’ તા ચેનચુ ખેાની ઊંચોઃ ′ મૃત્યુ વિષેની ચ્યા પ્રાધનાની વી બબ્બે કલ્પના 1 પુણ્યવાન તેથી તરે, પાપી ડૂછૅ. મૃત્યુથી પ્રત્યેક જશે ત્યાંથી આવ્યા ત્યાં નચ છે. તેથી પ્રાચીનએ મૃત્યુને ગૃહ-