પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૧
ધર્મમંથન
૨૮૧
 

ભરજી સામ ગમનની ઉપમા આપી, જિ'મીને ગૃહવિયાગની અને જે પાતાના વહાલા ઘરને ભૂલે છે તેના કડાનીકળી જાય છે, તે તેના યુગમાં તેની અવગણના થાય છે.' ' કાઈને મૃત્યુદંડ દેવાના સમર્થનને સારુ મેં આ સુંદર તારા નથી ઢાંકો. પણ હર હાલતમાં મૃત્યુ ભયંકર નથી. એમ પ્રાચીન કાળથી બીજા દેશામાંયે મનાયું છે એ બતાવવા આ ઉતારી લીધા છે. મજકૂર સવાદમાં કઈ સત્ય હોય તો આપણે સમજી શકીએ છીએ કે મૃત્યુ કેટલીક વેળા મુક્તિનું સ્વરૂપ પકડે છે, વિશેષે કરીને જ્યારે ક્રાઈનું પ્રાણુહરણ તેને દંડ દેવાને ખાતર નહિ. પશુ તેને શાંતિ દેવાને ખાતર કરવામાં આવે છે ત્યારે. લખતાં કહ્યું છે એક મહાન અંગ્રેજ કવિએ મૃત્યુ વિષે કે તે આપણને ઘણી ઉપાષિએનું આવશ્યક વિસ્મરણ કરાવે છે, ને તે એક મહાન શાંતિદાયક નિદ્રા છૅ. પુણ્યકન ઉત્તેજન આપવા ખાતર પાપને સારુ મૃત્યુ પછી આવનાર રૌરવ નરકના ભય . બતાવવાની કે પુણ્યને સારુ સેનાના રત્નજડિત મહુલામાં નાચગાન કરતીપ્સરાઓનું પ્રલાભન આપવાની મુદ્દલ જરૂર નથી, ન હોવી જોઈ એ. જો પુણ્ય- ક્રðમાં પાતામાં જ કંઈ ચમત્કાર : પ્રલેાભન ન હોય તે તેને કચરાની ટાપલીમાં નાંખી દેવું જોઈ એ. આપણે ધારીએ છીએ તેવી કુદરત નિર્દય નથી. જે નિયતાની કલ્પના કુદરતને વિષે આપણે કરીએ છીએ તે આપણી પેાતાની નિયતાના પડધા છે. વનર અને આપણામાં જ રહેલાં છે. મૃત્યુ પછી પણ જીવન છે જ, કેમ કે આત્મા અમર છે. પણ એ જીવન અને આ જીવનની વચ્ચે બહુ માટે ભેદ નથી; મૃત્યુ પછીની સ્થિતિ સ્ત્રાપા માજના અનુભવથી એવી બધી ભિન્ન નથી કે જેથી આપણે માં તે તેના વિચારમાત્રથી ભયભીત થઈ જવું ઘટે, અથવા