પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૩
ધર્મમંથન
૨૮૩
 

બિહારના ધરતીકંપ હાય તેમણે માનવું જોઈએ કે આ અવણુનીય આપત્તિની પાછળ પણ મનુષ્યનું કલ્યાણ કરનાર ઈશ્વરી હેતુ રહેલા હશે. તમારે મને વહેમીડેવા હોય તે બલે કહેજો; પણ મારા જેવા માણસથી એમ માન્યા વિના રહેવાતું નથી કે આ ધરતીકંપ એ શ્વિરે આપણાં પાપને માટે મેકલેલી સા છે. હડહડતા નાસ્તિકાને પણ એટલું ચોખ્ખુ દેખાવું. જોઈએ કે આવા ઉત્પાતનું કારણ ઈશ્વરી ઇચ્છા સિવાય જી હાઈ શકે નહિ. મારી ! અચૂક માન્યતા છે કે ઈશ્વરની ઇચ્છા વિના એક તણખલું પણ હાલતું નથી. મારે મન બિહારની આકૃત અને અસ્પૃશ્યતાનિવારણના કાર્ય વચ્ચે ગાઢ સÖબંધ છે. બિહારની માત આપણને એકાએક અને અકસ્માત્ યાદ આપે છે કે આપણે ક્રાણુ છીએ ને શ્વર ક્રાણુ છે. પણ અસ્પૃશ્યતાની આત તે। સકાંઓથી પેઢીઉતાર ઊતરી આવેલી છે. આપણે પોતે હિંદુ સમાજના એક ભાગની ઉપેક્ષા કરીને એ આક્ત વહેારી લીધેલી છે. બિહારની આ આફત તે શરીરને નાશ કરે છે. પણ અસ્પૃશ્યતાથી આવી પડતી આફત તે આત્માને જ હાસ કરે છે. એટલે ખિન્નારની આફતથી આપણે એટલું યાદ રાખીએ કે આપણે હજુ ચેડાક શ્વાસ લેવાના રહ્યા છે આપણે અસ્પૃશ્યતાના કલકને પેઈ કાઢીએ અને શુદ્ધ હૃદય લઈ ને આપણા સરજનહારની સમક્ષ હાજર થઈ એ. એટલામાં પ્રકાશક] માને છે તેમ [બિહાર અને અસ્પૃશ્યતા એ લેખમાંથી. સુધરેલું અને નહિ સુધરેલું આખું જગત હું પણું માનું છું કે બિહારના જેવી આપત્તિ મનુષ્યજાતિ પર તેના પાપની સરૂપે આવી પડે છે. જ્યારે એ દૃઢ માન્યતા હૃદયમાંથી ઊગેલી હાય ત્યારે લોકો પ્રાર્થના કરે છે,