પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૮
ધર્મમંથન
૨૮૮
 

ચન જીમ વચ્ચે અમે સંબંધ છે. એના પરિણામનાં આપણાં અજ્ઞાનને લીધે તે સંભવ બહુ ગૂઢ લાગે છે, અને આપણને જયભીત કરે છે, પણ અજ્ઞાનથી સબંધ છૂટી જાય નહિ, એ સબંધના જેણે સાક્ષાત્કાર કર્યો છે. એવા શુાએ એક એક ભૌતિક આાત્તિમાંથી આધ્યાત્મિક ઉર્જાત સિદ્ધ કરી છે. PADA સૃષ્ટિના બનાવ અને માજીસની નીતિ વચ્ચે જે સુખ છે તેમાં મને એવી ગાઢ શ્રદ્ધા છે કે તેથી કરીને હું ભગવાનની વધારે સમીપ જઈ શકું છું, નન્ન બનું છું, અને એની આગળ ઊભા રહેવા સારું વધારે તૈયાર ખનું છું. મારા ગામ અજ્ઞાનને કારણે મારા વિરેાધીએ! ઉપર પ્રહાર કરવામાં જો એવી માન્યતાને હું વાપરું તે તે માન્યતા અધમ વહેમ ગણુાય. (ઉપલા લેખમાં ઉલ્લેખેલું ગુરુદેવનું નિવેદન ) અમુક 'લા અસ્પૃશ્યતાની રૂઢિને અધપણે અનુસરે છે એને લીધે, એના વિનાશક ક્રેપને સારુ જાણે ખાસ પસંદ કરેલા બિહારના અમુક ભાગ ઉપર ભગવાનના રાષ ઊતર્યો એમ મહાત્માજીને કહેતા. જાણીને મને સખેદ આશ્ચર્ય થયું છે. આ એટલા માટે વિશેષ દુઃખની વાત છે કે આપણા દેશબન્ધુઓને માટે ભાગ માવી અશાસ્ત્રીય દૃષ્ટિ સહેજે સ્વીકારે છે. ભૌતિક આપત્તિનું અનિવાર્ય અને એક જ કારણુ ભૌતિક જ હોય છે. એવી સીધી વાત મારે કરવી પડે છે તેમાં મને હીણુપદ લાગે છે. જેના અમલમાં ભગવાન પેાતે વચ્ચે પાતા નથી એવા વિનિયમની અનિવાર્યતા આપણે ન માનીએ તે આવા સકટને પ્રસંગે ભગવાનની ગતિમાં આપણે ન્યાય જોઈ શકીએ નહે. સૃષ્ટિના બનાવને નીતિનિયમ સાથે સંબંધ છે. એસ માનીએ તે માણુસના ભૂંડા હાલ કરીને એને સદાચાર શીખવ- નારી કુદરત કરતાં માણુસ નીતિવૃષ્ટિએ શ્રેષ્ઠ છે એમ આપણે 446