પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સમથત પાણી, ભાણાવ્યવહાર અને ભેટીવ્યવહાર એ હિંદુધર્મ નું આવશ્યક ચિહ્ન નથી પણ હિંદુધર્મીમાં સયમે પ્રધાનપદ ભાગવેલું હાવાથી પાણી, ભેાજન, વિવાહ ત્યાદિના સૂક્ષ્મ પ્રતિબંધ રાખવામાં આવ્યા છે. તેને હું નિવ્ર નથી ગણતા; છતાં જે તે પાલન ન કરે તેને હું ભ્રષ્ટ થયેલા પશુ ગણું. પાણો, ભેાજન કે વિવાહુબ્યવહાર ફાવે ત્યાં ન કરવું અને હું શિષ્ટાચાર ગણું છું. તેમાં સ્પારાગ્ય અને પવિત્રતાની રક્ષા રહેલી છે. પણ તિરસ્કારરૂપે ક્રાઈ ને ત્યાં પાણીના ત્યાગ કરવા એ હિંદુધની વિરુદ્ધ છે. એમ છું. પરવણુની સાથે કે પરધીની સાથે ખેટીવ્યવહાર અને ભાજનવ્યવહારના પ્રતિબંધ હિંદુધર્મની સંસ્કૃતિની આવશ્યક વાડ છે એવા મારા અનુભવ ઉપર બંધાયેલા અભિપ્રાય છે. ભેાજનને કે માનુ ર એમ છતાં હું કેમ મુસલમાનોને ત્યાં પણ જમું છું ? કેમ કે હું તેમને ત્યાં જમતા છતાં સંયમધનું ખૂબ સેવન કરી શકું છું. પકાવેલી વસ્તુમાં બલરાટી સુધી લઉં છું. કેમકે ડબલરોટી પકાવવાની ક્રિયા તદ્દન શુદ્ધ છે, ને જેમ ધાણી ગમે ત્યાં પકવેલી લેવાય તેમ ફૈટી ( રેાટલી નહ) ગમે ત્યાં પકવેલી લેવાય. છતાં મારા સાથી તેટલા પ્રતિબંધ નહિ પાળતાં મુસલમાન અને પેાતાનાથી અંતરવર્ણીને ત્યાં શુદ્ધ રીતે પકવેલા ખાદ્ય પદાર્થોં પણ લે છે. આમ કરવામાં તે જ્ઞાતિબહિષ્કારનું જોખમ માથે વારે હિંદુ મટતા નથી. આશ્રમ એ સન્યાસીઓને લગતા કંઈક ધર્મ પાળે છે. ત્યાં હિંદુધર્મને અનુસરીને એક નવી જ્ઞાતિ કે નવા વ્યવહાર આ યુગને છાજે તેમ બધાઈ રહેલ છે. આ કાર્યને હું અખતરા- રૂપે ગણું છું. ફળીભૂત થયે અનુકરણીય ગાશે. નિષ્ફળ થયે ક્રાઈને હાનિ નિહ કરે. અખતરા કરનારને પણ નુકસાન નહિ થાય, મ કે અખતરાનું મૂળ સયમ છે. સેવાધ નુ સહેલાઈથી પાલન થાય, તે જ્યાં ધર્મના