પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૦
ધર્મમંથન
૨૯૦
 

ઋણી છીએ; એટલે જે સ્વતંત્રુતા અને સ્વમાન સામે આષણને તગડનારી બધી અધક્તિનું મૂળ છે, તે જડતાને પાષે એવા કોઈ શબ્દ એના મુખમાંથી નીકળે ત્યારે શ્રાપને બહુ ખાધાત થાય છે.” દ્રજિનલ’, તા. ૧૮-૨-'૩૪ ૧૬. શાસ્ત્રીય વિ૦ વ્યાવહારિક એક વિજ્ઞાથી લખે છે કેટલીક વખત આપ એવા શાસ્ત્રીય અથવા માત્ર નિક ઉત્તરા ચ્યા છે કે તેથી સન ક્ષણિક નિરાકરણ્ મેળવે છે. પણ વ્યવહાર વખતે એ કેયડા એમ ને એમ શુઊકલ્યા જ રહે છે. આપ તેા કહી છૅ, સંખ્યાબળ ઉપર તે ભીરુ ઝુંઝે.’ આશા વાચથી મનને જરા સમાધાન મળે પણ વ્યવહાર વખતે એ બધુ નકામું. “આપ ભગળ ઉપર જ હવાઈ કિલ્લા ખાંધવાનું હે તે કંઈ વિશ્વસનીય લાગે ખરું ? રેટિયા અને ખાદીમાં પણ હજી શ્રદ્ધા નથી એવા વિદ્યાર્થીઓને આપ આત્મબળ ઉપર રહેવાનુ હે અથવા આત્મબળને ઉપદેશ આપે તે પથ્થર ઉપર પાણી જેવું આપને નથી લાગતું ! ” ' મારી ઉમેદ છે કે જ્યારે હું આત્મબળની વાત કરું છું ત્યારે પથ્થર ઉપર પાણી નથી રેડતા. કદાચ એવું થતું હાય તાયે દારડીએ છેદાય છે. પાકા કાળા પાણુ' વળી પથ્થર ઉપર પશુ એક જ જગ્યામાં પાણી ટપકે તે તેમાં છિદ્ર પડે છે. જે પથ્થર ઉપર પાણીના ધેાષ ચાલે છે તે છેવટે રજકણુ થઈ જાય છે. કેમ કે એ એનુ મૂળ રૂપ છે. જેને આ લેખક અત્યારે શાસ્ત્રીય થવા કાનિક ગણે છે. તેને એ આવતી કાલે વ્યાવહારિક ગણુશે ! આવું જગતમાં થતું જ આવ્યું છે. વિદ્યાથીએ આત્મબળની વાત ન સમજે