પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૧
ધર્મમંથન
૨૯૧
 

શાસ્ત્રીય વિ. વ્યાવહારિક આપણી દીનતા સૂચવે છે. જે વસ્તુ ખરી છે, શાશ્વત છે, તે ન સમજાય, અને જે ક્ષણિક છે તે વ્યવહાર ગણાય એવું આશ્ચય ! માત્ર સખ્યાબળ કંઈ જ નથી એ આપણી પાસે રાજ પ્રત્યક્ષરૂપે સિદ્ધ થાય છે છતાં એ પ્રેમ વ્યવહારુ વાત ગણાતી હશે ? આપણે ત્રીસ કરોડ છતાં એક લાખથી દખાઈ એ છીએ એ પ્રત્યક્ષ નથી? અસખ્ય ધેટાં એક વાધને જોઈ ક્રમ નાસે છે ધેટાંને પેતાની પામરતાનું જ્ઞાન છે, વાધને પેાતાની શક્તિનું જ્ઞાન છે. આ એવુ આત્મબળ આત્મબળને કાલ્પનિક વસ્તુ કે આકાશપુષ્પવત્ માનવામાં જ ભૂલ રહેલી છે. સંખ્યાબળની હું અવગણુના નથી કરતા. તેને સ્થાન છે, પણ તેના ગર્ભમાંયે આત્મબળ વસેલું હેાય ત્યારે જ. સખ્યાબંધ કીડી એકરૂપે હાથી ઉપર ચડી બેસે એટલે એના પ્રાણુ લે. આ કીડીમાં એકતાનુ જ્ઞાન છે. શરીરે અનેક છતાં તે મને એક છે. તેને આત્મખળ છે. આપણને એક હાવાનું ભાન આવે તો આપણને આત્મબળ આવ્યું, ને તે ક્ષણે આપણે છૂટીએ, રાષ્ટ્રીય વિદ્યાલયામાં ખેાઞા જેટલા શ્રદ્ધાળુ વિદ્યાથી એ ઢાય તે બળવાન છે. સરકારી વિદ્યાલયેમાં ભણુનારા અસખ્ય વિદ્યાર્થી એ જે દેશને સારું ન જીવતા હાયતા તેમની સખ્યાની શી કિંમત છે? કિંમત ગુણમાં છે, વિસ્તારમાં નથી એ શાસ્ત્રીય વાકય તો છે જ. કેમકે તે અનુભવસિદ્ધ છે, ને તેથી વ્યવહારુ છે. જે વ્યવહારમાં ન જ ઊતરે તે શાસ્ત્રીય નથી, એ વળ શાબ્દિક પ્રયોગ છે. પૃથ્વી દડા જેવી ગાળ છે અને પેાતાની ધરી ઉપર કરે છે એમ જ્યારે ગેલીલિયેા ખેલ્યા ત્યારે તેની વાતને કાલ્પનિક કહી લેાહી હસ્યા હતા. કાઈ એ તેને ગાળા પણ કાઢી હતી.