પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૨
ધર્મમંથન
૨૯૨
 

સમયન આજે આપણે જાણીએ છીએ કે પૃથ્વીને શાળા જેવી ન સ્થિર કહેનારા કલ્પનાગૃહમાં નિવાસ કરતા હતા અને ગૅલીલિયાએ વ્યવહારુ વાત કરી હતી. આધુનિક કેળવણીનું વલણ માત્માને ભુલાવવાનું હૈોવાથી આાપણને આત્મખળતી વાર્ત નીરસ લાગે છે, ને રાજ પુરા થઈ જતા શરીરખળની ઉપર નજર કરે છે. આ મંદતાની પરાકાષ્ઠા છે. પણુ મને ધીરજ છે, કેમ કે મારી વાત ઉપર મને વિશ્વાસ છે. મારા વિશ્વાસ મારા અને સાથીએના અનુભવ ઉપર રચાયેલા છે. પ્રત્યેક વિદ્યાર્થી જે ઇચ્છે તે તટસ્થ રીતે પ્રયોગ કરે તે આ વાષને પ્રત્યક્ષ અનુભવ થઇ શકે : ૧. કેવળ સંખ્યામળની કશી ક્રિમત નથી. ૨. આત્મળ વિનાનું બીજું ખળક્ષણિક અનેનિરર્થક છે. મા એ વસ્તુ સાચી હોય તા પ્રત્યેક વિદ્યાથી આત્મખળને માળખવા તે કેળવવા મથે. તા. ૬ ૨૯. ૧૭. ઈશ્વર વિષે એક મિત્ર નીચે પ્રમાણે લખે છેઃ ૯ સ્મામા' દ્વિતીય મૂડ પાન ર૭૭ ઉપર · દિ’ક જીવાને થી શરૂ થતા ફરામાં આ પ્રમાણે લખાણું છે ઈશ્વર પક્ષપાત ન કરે, મનુષ્યના રાજના કામમાં ડાય ઘાણવા તે નવશ નથી બેટા, એવી નિરક થા ટાઈ ન કરે. આ વસ્તુને - અનુભવને શ્રીજી ભાષામાં મૂક્યાં મને આવડતું નથી. લૌકિક ભાષામાં ઈશ્વરની કૃતિને મૂક્યાં છતાં હું નહ્યું છે કે તેનુ

  • કાય” “ અવળુનીય છે. પણ એ પામર મનુષ્ય નષ્ણન કરે તે

તેની પાસે ના પાતાની રાતથી ખાલી જડાય. સામાન્ય રીતે