પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૩
ધર્મમંથન
૨૯૩
 

ચિર વિષે સર્પાદિને ન ભારતાં છતાં સમાજે પચાસ લખ લમી અય્યા રહેવુ તેમ અકસ્માત માનવાને ખલે ઈશ્વરકૃપા માનવી એ વહેમ હોય તા તે . વહેમ પણ "ધરના લાયક છે. “ આ ઉપરથી અમારા નાનક્ડા મડળને નીચેના પ્રશ્નો શારૂપે દ્ભવેલા છે. તેમના ખુલાસા અમને મેકલોા તા કૃપા થશે. - ૧. ઈશ્વર પક્ષપાત દીકરે છે અને તે પક્ષપાત કરે ત તેને ભાનો કાણુ ? આપને આમ કેમ લખવુ પડેલું છે? ૨. શું પરમેશ્વર દરેક કાર્યમાં ડખલ કરવાને નવરા છે? તેને ડખલ કરવાની શી જરૂર છે? તે ડખલ કરવાથી પક્ષપાત કરો, અન્યાય કરશે. . ૩, વળી પરમેશ્વર ડખલ કરે છે તે સુચાગ્ય છે એમ માપન લખાણ જણાવે છે. આપ તેની સામે શકા કરનારને નિથ ક શા વાળા ક્રમ કહે છે ? શુ બુદ્ધિથી સમાય ત્યાં સુધી તે ન સમજવુ, નરી મહાથી જ ગાડું ગબડાવવું? આમ શ્રદ્ધા રાખ્યું. અશ્વ ન થઈ જવાય? “ ૪. પણ મને લાગે છે કે આપ * આ વસ્તુને, અનુભવને બીજી ભાષામાં મૂક્યાં મને આવડતું નથી.’ એ વાક્ય કહી છૂટી જતા હો તેમ લાગે છે. આ વાક્યના એવા ધ્વનિ નથી નીકળતા

  • આપ જે સમજ્યા છે તે આપના પૂરતું જ છે; બીજો ન પણ

આને ? અથવા તે। આપ એક નિશ્ચય દૃઢતાપૂર્વક કહી શકતા નથી ? ૫. સર્પાદિના લચમાંથી બચી જવાય તેને આપ અમાત શાથી નથી માનતા? ઈશ્વરકૃપાથી હું બચી ગયા — એ આપનું ફ્યુન નિમળતા નથી જાહેર કરતું? કર્યે ઠેકાણે અસ્માત માનવા અને કયે ઠેકાણે ઈશ્વરકૃપા માનવી તેના ખુલાસા કરશે ? વળી આપ લખે છે, ઈશ્વરકૃપા માનવી એ વહેમ હોય તો તે વહેમ પશુ સધરવા લાયક છે.’

<< ઈશ્વરકૃપા વહેમ છે જ નહિ તેમ માપ માન છે છતાં વાક્યમાં તેને સ્વીકાર મુખ્યત દુર્ગંનન્યાયન ના અનુસાર કર્યું છે? દૂકામાં શ્રદ્ધા અને બુદ્ધિનાં ક્ષેત્ર માં તેમની મર્યાદા ક્યાં ક્યાં સુધી સ્વીકારવી આ પ્રશ્ન પણાને ઊઠે છે. એટલે અહી થાડે ચર્ચી લ. મિત્ર લખે છે તેમ મારા લખવામાં નિબળતા હાઈ શકે. મને