પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૪
ધર્મમંથન
૨૯૪
 

તેનું ભાન નથી. મને તે જેવું અનુભવમાં ઊતર્યું છે તેવું મેં લખ્યું છે. પણ અનુભવ અવણીય છે, તેની ઝાંખી જ કરાવી શકાય. તેની ભાષા પ્રાકૃત જ હોઈ શકે. ક્ષિરના વચમાં પડવાને મનુષ્યના વચમાં પડવાની સાથે કેમ સરખાવાય ? ઈશ્વર અને તેના કાયદા નાખી વસ્તુ નથી. ફર્મ ફાઈ તે છેડતું નથી, અને ઈશ્વર કાઈ ને છેડતો નથી, અને એક જ વસ્તુ છે. એક વિચાર આપશુને ઠેર બનાવે છે, ખીજો આપણને નમ્ર બનાવે છે. જગતમાં કાઈ પણ અપૂર્વ ચેતન- મય શકિત કામ કરી રહી છે તેને ઇચ્છમાં આવે તે નામે આળખા, પણ તે નિત્ય આપણા પ્રત્યેક કાર્યમાં વચ્ચે આવ્યાં જ કરે છે. આપણા પ્રત્યેક વિચાર કર્મ છે. એ આપણા કમને ફળ છે. ફળ ઈશ્વરી કાયદાને આધીન છે. એટલે ક્રૂ. પ્રત્યેક કાર્ય માં ઈશ્વર કે તેના કાયદા આપણે જાણીએ વાન જાણીએ, સ્વીકારીએ વા ન સ્વીકારીએ, વચ્ચે આવ્યાં જ કરે છે. આ જગતમાં અકસ્માત જેવી કેાઈ વસ્તુ જ નથી. જે અને છે તે કાયદાને આધીન છે. માત્ર આપણી પામરતા.. એટલી બધી છે કે આપણને તેની ગતિની ખખ્ખર નથી પડતી. મારી પાસેથી સ જાય છતાં મને ન કર તેા હું તેને અકસ્માત ક્રમ માનું ? ઈશ્વરકૃપા કાં ન માનું ? અથવા એમ માનું કે એ મારાં પુણ્યકમ છે ! પુણ્યકમના દશ સદશ કરતાંયે વધારે ઝેરી હોય. શ્વરકૃપાની આગળ અભિમાન ઓગળી જાય. અભિમાનને શ્રદ્ધા વિષે તા આ અકમાં જ લેખ ન એવડાવું. મારી પાસે અંધશ્રદ્ધાને સ્થાન નથી. સ્પષ્ટ અહિક કારણુ જો તે થઈ ત્યારે શ્રદ્ધાને કાર મૂક એટલે અહી જ્યાં હું ત્યાં તે બુદ્ધિ ચલાવું, પણ જ્યારે માગળ મૂ મેં મૂકમાતને જીએ આ ખંડમાં બુદ્ધિ વિ શ્રદ્ધા એ ક્ષેખર .