પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૬
ધર્મમંથન
૨૯૬
 

પત્રલેખક જેવા શોધકાને તુલસીદાસનું મનન કરવાની સલાહ માપીશ. આટલું તે પુસ્તકને વિષે.કોઈ સજ્જન ખાખતમાં કાઈ પુસ્તક વિષે જાણતા હોય ! અને નામ આ ભાઈને મેકલી દઈશ. અવતાર જેવા ગ્ર’ચની આવશ્યકતા ઓછી છે. મનનની મેલે, હું વિચ સ્મૃધિક છે. ઉપર હવે થ્રેડેડ બુદ્ધિવાદ કરી લઈ એ. આત્માના જે ગુણેા વવવામાં આવે છે તે જ પરમાત્માના પણ ગુણ છે. જેમ પરમાત્મા અજ, અમર છે. એવી જ રીતે આત્મા પણ છે. આત્મા પરમાત્માના અંશ છે, એટલે જ પરમાત્માના ગુણુવાળા છે. આત્મા અજ છે છતાં શરીરરૂપથી જન્મ લે છે, એટલે ઈશ્વરના અશાવતાર માનવા પડશે. જો આમ માનીએ તે જેમાં માત્માના અનેક ગુણાના ઋાવિર્ભાવ જોવામાં આવે છે અને ઈશ્વરાવતાર માનવામાં કશી અડચણુ નથી. પૂર્ણાંવતાર જેવી ક્રાઈ વસ્તુ બુદ્ધિથી સિદ્ધ નથી થઈ શકતી. એ કાલ્પનિક અને શ્રાની વાત છે. પૂજન્મ અને આ જન્મના સંસ્કારને લીધે હિંદુ રામાવતાર અને કૃષ્ણાવતારને માનશે. આખા સંસાર જે ઈશ્વરને માને છે તેણે શ્વરના અવતારને પ માનવા પડશે. જેમાં પાણીના સમુદાયને માપણું મુશ્કે જોઈ એ છીએ, તેવી જ રીતે જીવેના સમુદાયરૂપ સંસારને આપણે ધિરાવતારરૂપ કેમ ન જોઈએ ? એને અવતારનું નાચ આપીએ કે ન માપીએ એ જુદી વાત છે. માપણને કાઈ નામની સાથે કામ નથી. સચરાચર જગત શ્વિરથી ભરેલું છે. જ્યાં જોઈ એ ત્યાં એ જ જેનું નામ અને રૂપ છે તે શ્વરના અવતાર છે. આટલું આપણી શ્રદાચક્ષુની પાગળ સ્પષ્ટ પ્રતીત થવું જોઈ એ, અને જો આટલી શ્રદ્ધા બેસી જાય તે માપણે પાપોચી બચી જવાને બૃહુ સભવ છે. ઈશ્વર દરેક કાર્યોના સાક્ષી હોવા છતાં આપણે જૂ