પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૭
ધર્મમંથન
૨૯૭
 

શાળા કે રેતિયા ! પ્રેમ મેલીએ, ાહ કેમ આચરીએ, કાઈ પશુ પાપ ક્રમ

  • હરિજનબંધુ’ તા. ૧૬--૪-'૩૩

૧૯. માળા કે રેટિયા ? એક ભાઈ નીચે પ્રમાણે લખે છે : નવજીવન ’ના ૨૦મી જુલાઈ ૧૯૨૪ના ’માં ૩૬૯મે પાને આપ લખા છે કે, બ્રાહ્મણા વિદ્યાદાનનો વ્યવસાય ડી કે એવું હું માગતા નથી, હું તે એટલું જ કહું છું કે કાંતવા રૂપી ચાથી તેઓ સારા વિદ્યાગુરુ ખની' આપના આવા વિચિત્ર વિચારશ જોઈ મને ખુદું જ આશ્ચર લાગ્યાં કરે છે. માસ દરરોજ કાંતવાથી એક સારા કાંતનાર અની શકે પણ સારા વિદ્યાગુરુ કેમ બની શકે ? એ તા ઘણું સતિ અને અતિશયેક્તિશયુ" છે. આપ શિ પાછળ આમ આટલા બધા તે શું ગાંડા બની ગયા છે ? એવી તે ઢિયામાં શી માહિની છે કે હરકોઈ બાબતમાં, હરકોઈ માણસને, ને હરકોઈ સભામાં, બસ જેને મેં તેને આપ રઢિયાનું ભૂત જ વળગાડવા પ્રયત્ન કર્યાં કરે છે? આપના કારાવાસ પહેલાંના એક પ્રસગ હાલ આ શખતાં ન્યાદ આવે છે તે આપના ભાષણમાંથી ટાંકુ છું. એ ભાષ મુંબઈનાં દૈનિક પત્રામાં પણ છપાયું હતું, અને હું પશુ ખાસ કરી ત્યાં સાંભળવા માટે આવ્યા હતા. તે એ કે મુંબઈના શ્રીનરનાાણના મંદિરમાં શ્રીજાદવજી મહારાજના ભક્તમડળ પ્રત્યે આપ આ પ્રમાણે ગયેલા હું પાતે પણ એક વૈષ્ણવ જ છું, જે પાઈ પીડે નણૅ તે વૈષ્ણવ, નહિ કે જે હરિનામની માળા ફેરવે તે. આમ હું નથી Wતા પણ નરસિંહ મહેતે કહે છે કે નરસિ'હ મહેતાને ગુરુ તરીકે માને છે. ઘરમાં આગ લાગે ત્યારે આંખ મીચી શમનામની ચાળા ફેરવવાથી આગ ન કરે તે માટે તેા પાણી લાવી છાંટવું ઈએ. હાય આપા દેશમાં પણ આગ લાગી છે. તે રઢિયા દેનાથી તમે ઠારી શકા, માળા ફેરવવાથી નહિ. આટલા ખા