પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૯
ધર્મમંથન
૨૯૯
 

માળા કે રેઢિયા ચાહે છે, ધર્મને અન્ન ગણા છે, આપની દરેક હિલચાલ પામિક છે એમ જણાવે છે અને આ જગતની નાશય'ત વસ્તુઓ કરતાં આત્મિક ખામતને ઊંચ પટ્ટ"આપા , છતાં ઈશ્વરભજન ફરતાં ઢિયે ફેરવવાને ઉત્તમ ગણા છે. અલૌધ્ધિ લાસ કરતાં અહીંના શૌકિક લાભને મેટા ગણા છે અને કાંતવા રૂપી ચશથી બ્રાહ્મણે સારા વિદ્યાગુરુ બનશે એમ લખે છે. આ બધી ગડબડમાં મને તા કાંઈ સમજણુ પડતી નથી. તમે હરિભજનની માળા છોડી, માળા કરતાં રઢિયાને ઉત્તમ ગણી તે ફેરવવાને ખાસ આગ્રહ કરી છે, પણ આપના ગુરુ નરસિંહ મહેતા તે ગાય છે કે નવસે નવાણું નદી અવળી ચાલે સાત સમુર સૂકે, ' મેરુ ચળે, રવિ પશ્ચિમ ઊગે પશુ નરસા માળા ન મૂકે; માળા મારા જીવન સાથે રે. તેનું શું ? તમે લખા છે કે, ' કાંતવાને મેં’ સાંપ્રદાયિક ધમેર્યું કરતાં એક ધર્મ ગણ્યા છે.’ જો ખરેખર એમ જ હાયતા મસ હે મહેતા પણ અહીં' સૂઢ બને છે. આપ એ જ લેખમાં લખો છે કે, વિનાળા ને બાળકોબા કાંતનારા તથા વહુનારા થઈ આજે શ્રઋતર બ્રાહ્મણ બન્યા છે. તેમનું જ્ઞાન વધુ સંગીન બન્યું છે ને તે આજે ઈશ્વરની વધુ નજીક છે.’ જો આમ કાંતવાયી ને વણવાથી જ ઈશ્વરની વધુ નજીક જવાતું ય ને જ્ઞાની થવાતું હોય તા પછી મંદિરમાં જવાની, ઈશ્વરભજન વાની, જ્ઞાન લેવાની, દાન વગેરે દેવાની જરૂર જ શું છે? કેમ કે આપે ઉપર કહ્યું તે મુજબ રઢિયા કાંતવામાં અધુ આવી નય છે. અને એમ છે તે ઉપનિષદ ને થાઓ લખનારની મતિ મારી ગઈ હતી કે કેમ, કે જેથી તે આડું ઊંધુ' લખી ગયા છૅ ? આપ એક વખત એક માલે છે, ખીજી વખત વળી કઈ બીજા જ ભાતનું અને વળી વતન કઈ ત્રીજી જ ધરાવે છે. માથી મનને ભ્રમણા થાય છે. મને જ નહિ પણ ખીજા ઘણાને એમ લાગતું હશે. “ આપન’ ‘હિં‘દવરાજ્ય' નામક પુસ્તક વાંચ્યું. તેમાં યંત્રની વિરુદ્ધ આપે લખ્યું છે. છતાં ‘નવજીવન’ કે જે ચૂત્ર મારફતે જ અપાય છે. તે દ્વારા આપ આપના વિચારા ફેલાવા મેર, આગમાડી ને આગબોટ પ્રત્યે તમને માં તિરસ્કાર છે. છતાં માર