પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૧
ધર્મમંથન
૩૦૧
 

માળા કે દરિયા ! જાણીએ છીએ કે ખીજ, ડાળ અને પાતરાં એક જ છે; ભૂમિતિની આકૃતિ જેવું તેમાં કઈ જ નથી. છતાં વૃક્ષની શાભાની સાથે ભૂમિતિની આકૃતિની સરખામણી પણ ન હોઈ શકે, ધર્મ સીધી લીટી નથી પણ વાંકીયે નથી...… સીધી લીટીથી તે પર છે, કેમકે મુદ્દિથી પર છે. તે અનુભવથી. ઓળખાય છે. જેમાં મજકૂર લેખક અસાંત જુએ છે તેમાં હું કેવળ સુસ'ગતિ જ જો છું. મારા જીવનમાં મને નથી વિરેાધ જોવામાં આવતા, નથી ગાંડપણુ જોવામાં આવતું. પણ એટલું તુ છે કે માણસ જેમ પેાતાના વાંસા નથી જોઈ શકતા તેમ પેાતાના દોષ કે ગાંડપણ પશુ ન તુએ; પણ જ્ઞાનીઓએ ધમ ને ગાંડા વચ્ચે ભેદ જોયેા નથી. એટલે હું સાવ વાળા એ છું કે હું ગાંડા નહિ હ પણ ખરેખર ધી ડેઈશ. હું ગાંય કે ધર્મ અને ન્યાય તે મારા મૃત્યુ પછી જ થઈ શકશે. જાદવજી મહારાજે ભીરુતાથી મારા વિરાધ ન કર્યો એમ હું નથી માનતા. પ્રેમ કે મારા કહેવાનું હાર્દ મૂરુ સમજ્યા. હતા ને તે વેળા તે મારા ખેલવામાં સંમત થયા હતા. મ ન થાય ? મે કઈ નારાયણનું નામ છેડી રેઢિયા ગ્રહણ. કરવાનું નહેાતું કહ્યું, મૈં । સૂચવ્યું કે નારાયણુના જ૫ રૂઢિયા ચલાવતાં પણ જપી શકાય. અને અત્યારે જ્યારે હિંદુસ્તાન ખળી રહ્યું છે ત્યારે રેંટિયારૂપી ડૅાલમાં સૂતરરૂપી જળ ભરી નારાયણ નામ લેતાં આ અગ્નિને ઠારીએ એ જ માપણા બધાંને ધર્મ છે. હું સત્ર રૅટિયા જોઉં છું કેમ કે હું સત્ર કંગાળિયત જોઉં છું. હિંદુસ્તાનનાં હાડપિંજરાને જ્યાં સુધી અન્નવસ્ત્ર ન મળે ત્યાં સુધી તેને મન ધર્મ એવી કાઈ વસ્તુ જ નથી. તેઓ તા અત્યારે દ્વારની જેમ જીવી રહ્યા છે. તેમાં આપણે ભાગ છે. તેથી રેઢિયે આપણે સારુ પ્રાયશ્ચિત્ત છે. પગની