પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૪
ધર્મમંથન
૩૦૪
 

થત આ મારી પાસે રાખી તેમાંયે સયમ પાળવા પ્રયત્ન કર , તે પ્રવૃત્તિ વધારવા નહિ પણ ઘટાડવા મથું છું. ઇસ્પિતાશે વિષે મેં લખ્યું છે એ પણ થાય જ છે, છતાં મને શરીરના મેહ રહ્યો છે ત્યાં લગી દવા કરું છું. તે માહ એ થાઓ એમ ધ્રુજ્જુ છુ. હુ ઇસ્પિતાલમાં કૂદી તરીકે ગયા, પછી છૂટો તુરત ભાગવાની જરૂર ન જોતાં જેઓએ વિનય ને માયા બતાવ્યાં હતાં તેમની સભાળ નીચે રહેવું એ મને ધર્મે જણુાયા. ઇસ્પિતાલમાં મેં મારાં તા પાલ્યાં અને ત્યાં ન લઈ જાતા હું નાસીપાસ ન થાત. ઇસ્પિતાલમાં હું સ્વેચ્છાએ નડાતા ગયા, ત્યાં જવાની સૂચનાની સામે પશુ નહેાતા થયા. પરદેશી ખાંડ ખાવાનું વ્રત મને છે. નહિ, પણ હુ પરદેશી ખાંડ ખાતા નથી. મને ખાંડ વગેરે ખાવાં જ નાપસંદ છે. છેલ્લી માંદગીને વખતે જ તે શરૂ કર્યો, પુણુ તે સ્વદેશી જ; દવાઓ પણ અમુક જેના બાધ નથી તે જ લીધી છે. છતાં એટલું ખરું છે કે મને માંગી આવી તે મારી તાત્ત્વિક કલ્પનાઓની વિરુદ્ધ હાઈ અને શરમાવે છે. મારે છે પશુ દવા લેવી એ મારે સારુ હીણુપત છે. ઇસ્પિતાલમાં જવા જેવી મારી સ્થિતિ થાય એ એથી પણ વધારે. આ મારી. નબળાઈ આ સારુ લેખક ને વાંચનાર મારી ક્યા ખાય ને મને નિભાવે તથા તે ઉપાધિઓમાંથી પણ મુક્ત થા” અને નિર્વિ ફારી થાઈ એવે આશીર્વાદ આપે ને જ્યાં સુધી તે આશીર્વાદ ન કળે ત્યાં લગી મને જેવા છુ તેવાને નિભાવે તે સહન કરે, ધાડપાડુને મારવાનું મેં પસદ નથી કર્યું. તેને પુછ્યુ પ્રેમથી જીતવાનુ' મેં પસંદ કર્યું પણ જે એ ક્રમ ન પાળી શકે અને પેાતાનાં આશ્રિત, માલમિલકત વગેરે ખાવા ઈચ્છે છે, તે જેતે એટલી પ્રેમખળની પૂજી નથી તેને ધાડ- કરવાના અધિકાર છે, પાડુને મારીને પણ સ્વરક્ષણ