પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૬
ધર્મમંથન
૩૦૬
 

૨૦. જ્ઞાની કે અધદગ્ધ ? & ગણપત નામના એક વિદ્યાર્થી પોતાના કુટુબીને આ પ્રમાણે પત્ર લખી તા. ૭મી જુલાઈ એ ચાલી નીકળ્યા “ જત છે. આપા નમ્ર સેવક ગણપત મારા આપને સદ્દાને માટે છેલા પ્રણામ છે. હું લગભગ એક લાગતા સુધી નહેાતા જાણતા કે આજે શું થવાનું છે. કોલેજમાં જતાં મને હિંદુસ્તાનના યામની — હિંદીની —દયાજનક દશાના ચિતારનું પૂરું ખ્યાન થયું. એક યુપિયન એક હિંદુ સ્ત્રીને ગાળેા ભાંડતા તથા મારતા હતા. તે ખાઈ રડતી હતી, અને તેને લાવાલા કરતી હતી. હાય ! તેને માર ખાતી અને કથળતી જેઈને મારુ અંતઃકરણ ચિરાઈ ગયું. કેટલી અષમતા અને પતિવ્રતા હિંદની કે જે લે! આપણે લીધે પેાતાનું ગુજરાન ચલાવે છે, અને આપણા દેશમાંથી સધળું ધસડી ગયા, તે આપણુને જ નડે છે. આ દેશ્ય નેતાં જ મારી આંખ આગળ અમૃતસરના અત્યાચારો નાચવા લાગ્યા. અને જાણે તે હમણાં જ ન બનતા હાય અને ડાયર ગાળી ન જાતા હૈોય તેમ થવા લાગ્યુ, મેટાભાઈ, બસ હવે સા માં તા દેશભક્ત ખનું કે મરુ. દેશને ખેડાવવા પ્રયત્ન કરતાં દેહ પડે તા ખેર. હું કાણુ ? ફક્ત એક રચક્ષુદ્ર પ્રાણી, તમે અને મેં જે ક્યું તે માટે આપને ઘણી જ તેમ કરવાનું કહ્યું કારણ નથી. તમે બિલકુલ દિલગીર થશો નહિ હું આજે મારી *િઇંગીનું ખરું રહસ્ય તાદ્રશ્ય 3' છું. હુ" કા સાધીશ અગર તા દેહ પાડીશ. મને ઘણી વખત હિંદી અને અકાલીએના ઉપર ગુજરતા અત્યાચારી વાંચવાથી ખસ હિંદ માટે ભેખ ધાણુ કરવાના વિચારો થઈ આવતા. પણ આજે તા મનને મે ઘણુ’ વારવા છતાં તે માશ તામામાં ન રહ્યું. કૉલેજમાં અને પિરિયડ ફક્ત આ જ વિચારી ર્યો, છેવટે ઘેરથી નીકળી પડવું એ જ વિચાર સૂઝયો, અને મને તે સારા લાગ્યા. આજ શું થવાનું છે તેની મને દોઢ વાગ્યે ખબર પડી. મેટાભાઈ, હવે તે પ્રશ્રુભક્ત કે દેશભક્ત. પરણવા કદાચ મને હસશે દિલગીરી થશે. પણ