પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૭
ધર્મમંથન
૩૦૭
 

નાની કે અદશ્ય માગતા જ નથી. હું સુખ ભેગવું અને માય હસ્તરા ખાવાનું પણ ન મળે તે મારાષ્ટ્ર કેમ સહેવાય સદાચારી રહીશ. દરેક સ્ત્રી — પાંચથી તે સે વર્ષ સુધીની દરે સીને મારી માબહેન તરીકે માનીશ. હું ગાંડા થઈ ગયા છું. એવું તે મનમાં બિલકુલ લાવશો જ નહિ. અગર તા મારાં પૂન્ય પ્રેમ માતાએ મારું મન દૂબળ્યુ છે તેમ પણ નથી. પણ આજે અને દૈવી પ્રેરણા થઈ છે. મારે હાથે કોઈ માઢુ' કાચ થવાનુ હરી તેથી જ આવી ઈશ્વરી પ્રેરણા મને થઈ છે. ગૌતમ બુદ્ધને પણ ઈશ્વરી પ્રેરણા જ થઈ હતી. હવે મારું શું થશે, તું શું કરીશ, શું માઈશ, મને કેવાં કષ્ટ પડશે એ અષાને તમારે બિલકુલ વિચાર જ કરવાના નથી. અને જેણે પ્રેરણા કરી છે તે મને જરા પણ દુઃખ નહિ પડવા દે. જો મે' તેના વિચાર સરખા કર્યાં હોતા મારુ. સન ભાગી પડત. મેટાલાઈ, ઍધી વાર કહું છું કે મારી કી ચિ"તા કરશો નહિ, તેમ શોધશો નહિ. મને કાઈના ડર્ લાગતા નથી. મારી પાસે ફક્ત રૂા. ૧૫) પરની કિંમતવાળી વીટી છે, જે હું પાછી આપવા આવું મને ન ન મળે માટે બારામાર બઉં છું. માતાજીને મારી ગેરહાજરીમાં આછું આવવા ન દેશો. સધળાંને મારા છેલા પ્રણામ. યૂશનવાળા ભાઈને હું હંમેશાં રાને ત્યાંથી રૂા. ૧૦) દસ લાયો. માતુશ્રીને આપને સોંપીને નક' છું. તેમને કોઈ વાતે ઓછું આવવા દેશો નહિ. મારાં માછલાં નાનાં બાલુડાંને કઈ વાતે દુઃખ ન દેશો. તમે બિલકુલ રડારે નહિ. હું પાછા આવીશ પણ ક્યારે તે ક્ડી શકતા નથી. પણ આશ ૧, એ ઈશ્વરી પ્રેરણા થશે તેમાભાઈ, સજ્જળાંનાં રહેતાં હુંય છાનાં રાખનાર હવે તમે જ છે. હું શું કહું છું મારી શોધખાળ બિલકુલ શો નહિ. મને મારી જિં'દૃગીનું રહસ્ય સમજાયુ' છે, અને તે સિદ્ધ કરવામાં હું મારા દેહ અર્પીશ. “હું ખીજો સરનતીશ કે નીવડીશ, પણ મને કંઈ રાતુ કારણ મળ્યું નથી તે ચાસ છે. મારું શરીર ક્ષુદ્ર છે, પણ આત્મા અને આત્મબળ મજબૂત છે. ખસ દી સલામ કી ફિકરચિતા કે શોધખાળ કરશો નહિ.”