પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૪
ધર્મમંથન
૩૧૪
 

મમત અફળ જતું નથી, ને જગતની વિચિત્ર ધટનામાં એવી ગૂંચણી એ થડ કર્યું. તે શાખા કઈ એની પશુ ઓળખાણું નથી રહેતી તા પછી જે અનેક મનુષ્યાનાં અનેક કના સમુદાયનું મૂળ છે, તેમાં એક વ્યક્તિના કમનું ફળ કર્યું એ કાણુ જાણી શકે એ જાણુવાને આપણને અધિકાર શા? એક રાજાના સિપાઈને પણ તેના કરેલા ક”નું ફળ જાણુવાને! ઋધિકાર નથી હોતા, તો પછી આપણે જેએ આ જગતના સિપાઈ, તેને ખેતપેાતાનાં કર્મનાં ફળ જાણીને કરવું હતું શું? કર્મનું ફળ છે જ. એ નાન શું ખસ થી? પણ આ લેખકને તે! નથી રામનામ વિષે શ્રદ્ધા, નથી મ્બિર વિષે શ્રદ્ધા. કરાડાના અનુભવે ઉપર શ્રદ્ધા રાખવાની હું તેમને ભલામણ કરુ છું. શ્વરની હસ્તી ઉપર જમત નભે છે. રામનામ એ શ્વિરનામ છે. રામનામના દ્વેષ હોય તો ભલે રામને ઈશ્વરનામે કે પેાતાને રુચે તે નામે પૂજે. મા- મિલન દૃષ્ટાંત ગપ છે એમ માનવાનું કઈ કારણ નથી. મુજામિલ થઈ ગયા કે નહિ એ પ્રશ્ન નથી. પણ શ્વરનામ લેતાં ઢાઈ તરી ગયેૐ નહિ એ પ્રશ્ન છે. પુરાણીએ મનુષ્યજાતિના અનુભવે વળ્યા છે. તેની અવગણુના એ મનુષ્યજાતિના ઈતિહાસની અવગણના છે. માયાની સાથે યુદ્ધ તે છે જ. અજામિલ જેવાએ તે યુદ્ધ કરતાં નારાયજીના નામના જાપ જપ્યા. મીરાંબાઈ સૂતાં, બેસતાં, ખાતાં, પીતાં ગિરિધરનું નામ જપતી હતી. યુદ્ધની અવેજીમાં એ નામ નથી, પણુ યુદ્ધ કરતાં એ નામ લઈ ને યુદ્ધને પવિત્ર મનાવવાની એ યિા છે. રામનામ લેનાર, હૃાશમંત્ર ભણુનાર, માયાની સાથે યુદ્ધ કરતાં થાકતા નથી પણ માયાને થકવે છે. તેથી કવિએ મચા સહુને માર પમાડે, હરિજનથી રહી હારી રે..