પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૫
ધર્મમંથન
૩૧૫
 

સાનની શાયમાં મ રામરાવણુનુ દૃષ્ટાંતતા શાશ્વત છે. એ સતાપ ન પમાડે એના અર્થ એટલે જ કે અસતુષ્ટ થનાર રામરાવણને ઐતિહાસિક પાત્ર માન્યાં. સ્મૃતિહાસિક રામરાવણુ તા ચાલ્યા જ ગયા. પ માયાવી રાવણુ આજે પડ્યા છે ને જેના હૃદયમાં રામ વસી રહ્યા છે. એવા રામભક્તો રાવણને આજે પણ તણી રહ્યા છે. મૃત્યુ પછી જે જે જાણવાનું છે તે આજે જાણી લેવાન લાભ રાખવા એ ક્રમેહ? પાંચ વર્ષનું બાળક પચાસમે વર્ષે શું થવાનું છે તે જાણવાને લાભ રાખે તે। તેની શી સ્થિતિ થાય ? પણ જેમ નાની બાળક જાએના અનુભવ ઉપરથી પેાતાને વિષે કંઈક અનુમાન કાઢી શકે, તેમ આપણે. પશુ ખીજાના અનુભવ ઉપરથી મૃત્યુ પછીની સ્થિતિ વિષે કઈ અનુમાન કાઢી સંતુષ્ટ રહી શકીએ છીએ. અથવા મૃત્યુ પછી શું થશે એ જાણીને શું કરવું હતું ? સુકૃતનું ફળ મીઠું” ને દુષ્કૃતનું કડવું હેાય જ એ વિશ્વાસ સ નથી ? સારામાં સારાં કૃત્યોનુ કૂળ માક્ષ, એવી મેક્ષની વ્યાખ્યા હું મજકૂર લખનારને સૂચવું છું. લખનાર મૂર્તિ સ્થૂલ અર્થ કરી ભુલવણીમાં નાંખનારી ઉપમા લઈ પેાતે ભુલવણીમાં સપડાયા છે. મૂર્તિ એ પરમેશ્વર નથી. પણ મનુષ્ય તેમાં પરમેશ્વરનુ આરાષણ કરી તેને વિષે એકધ્યાન થાય છે. લાકડાનાં મનુષ્ય બનાવી મનુષ્યનું કામ લાકડાનાં પૂતળાં પાસેથી આપણે ન લઈ શકીએ. પણ પોતાનાં માતાપિતાની છબ્બી રાખી છખીની મારફતે માબાપનું સ્મરણ તાજું રાખનારા લાખા સુપુત્રા ને સુપુત્રી શું ખાટું કરે છે ? પરમેશ્વર સર્વવ્યાપક છે, નÖદાના એક પથ્થરમાંયે તેનુ આરેપણુ કરી પરમેશ્વરની ભક્તિ થઈ શકે છે. છેવટમાં, લખનાર જો માને ગામડાંમાં વસી