પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૬
ધર્મમંથન
૩૧૬
 

ઢિયાદિ વડે ગાડિયાએાની સેવા કરવામાં તેમને સાષ રહેશે તે તેમણે તુરત ગામડાંઓામાં જવાની તૈયારી કરવી. તા. ૧૫૩૨૫ ૨૨. કેટલાક પ્રશ્નો એકાગ્રતા આપ ચિત્તનો એકાગ્રતાના કાઈ ઉપાય બતાવશે ? કઈ ખાસ બાબતમાં એગ્રતા કરવા માટે આપ શા કપાયા લે છે ? ઉ૦ ચિત્તની એકાગ્રતા અભ્યાસથી થાય. શુભ અને ષ્ટ વિષયમાં લીન થવાથી એકાગ્રતાના અભ્યાસ થઈ શકે છે, જેમ કાઈ દરદીની સેવામાં એકાગ્ર બને છે, કાઈ અત્યજોની સેવામાં, કાઈ ક્રિયા ચલાવવામાં, અને કાઈ ખાદીપ્રચારમાં શ્રદ્ધાપૂર્વક રામનામ ઉચ્ચારવાથી એકામ્ર થઈ શકાય. તા. ૧૯-૪-'૨૬ એકાય કેમ ચવાંચ એકાગ્ર કેમ થવાય ? ઈશ્વરનાં અગણિત નામમાં કર્યું લેવું ? એકાગ્ર થવાના સારામાં સારો ઉપાય આ છેઃ શારીરિક કામ કરવું તેમાં તન્મય થઈ જવું. અને તે સરસ કરવાના પ્રયત્ન કરતાં તેમાં તમય થવાય જ. ઈશ્વરનામમાં જેતી આપણને ટેવ હોય તે સૌથી વધારે ઉપયોગી સમજવું. રામનામ મને બહુ પ્રિય છે. - હરિજનમ', ' તા. ૫-૧૧-૩૩ શિક્ષકના પ્રશ્નો (૧) પરમ શ્રેય માટે ઝુ’ વાંચતુ ? (૨) ચિત્તની એકાગ્રતાના માગ ૧ (૩) આપને અતરનો સંદેશ ન મળ્યા તે મારા જેવાને તા શી રીતે મળે ? (૪) પરમાત્માની ઝાંખીના ઉપાય ? (૫) પ્રવૃત્તિથી શાંતિષાચ º ઉ૦ (૧) ગીતાછ અને રામાયણુ વિચારપૂર્વક વચાય