પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૮
ધર્મમંથન
૩૧૮
 

તેથી તે ઋાળસ કાઢવા લાાને શુદ્ધ ઉગ્રમ આપવાટિય ચલાવી તેમને ચલાવવા પ્રેરીએ, પ્રત્યેક શ્વાસે એ નારાયજીનુ ઊચ્ચારણ કરીએ, પ્રત્યેક આંટે એ નારાયણને સંતુષ્ટ થતા, હસતા જોઈ એ. ઈશ્વરનું સ્વરૂપ શું છે ? ” મા પ્રશ્નના જવાખ ઉપર આવી ગયા એટલે દેવાપણું નથી રહેતું. પણ વળી કહ્યું કે તેનુ સ્વરૂપ તે જ જાણે છે. અથવા જે જાણી શકયા છે તે જણાવી શકયા નથી. તે શબ્દાતીત છે, તેને ઓળખાવવાની એટલી હજુ શોષાઈ નથી, તેથી જ તેને આપણે મત્સ્ય, વરાહ, નરસિંહ, મનુષ્ય ઋત્યાદિ રૂપે જેમ અનુકૂળ આવે તેમ પૂછએ છીએ. તેમ કરવામાં આપણે બધા સાચા ખાટા છીએ તપાતાની દૃષ્ટિએ સાચા, વિરાધીની દૃષ્ટિએ ખેટા,શ્વરની દષ્ટિએ સાચા ખેટા. તા. ૧૯-૨૬ ઉપવાસ કે સત્ય આચાર એક વાંચનાર લખે છે: “ મનેવૃત્તિ ક્રમ જિતાય એ વિષે અમારા માળમાં ચર્ચા થાલી. અમે સૌ એ નિશ્ચય પર આવ્યા કે ઉપવાસી અથવા સત્ય આચરવાથી જિતાય, પણ્ એમાં સહેલું કર્યું. તેના નિણૅ ય કી ન શક્યા. .. મંડળે ઉપવાસ અને સત્ય આચારની અસરનું નિરીક્ષ નથી કર્યું લાગતું; નહિ । મા પ્રશ્ન ન ઊી શકત. ઉપવાસમાં મનાવૃત્ત દબાવવાની કશી સ્વતંત્ર શક્તિ નથી. ઉપવાસીની મનાશ્ચત્ત મલિન થતી ઘણી વેળા અનુભવવામાં આવે છે. એકાદશી વગેરેના ઉપવાસ કરનારા સ્વભાવ ઉપવાસ દરમ્યાન એવા ઉગ્ન થઈ જાય છે કે તેમની ઘણાના