પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ત્રણ જ્યવસ્થા પશુ ખીજી સંસ્થાઓની પેઠે જ આ સંસ્થામાં પણ અતિશયતાએ પેસીને ભારે નુકસાન કર્યું છે. વર્ષો બ્યવસ્થામાં મૂળ પેલી સમાજની ચતુવિધ રચનાજ મતે તા મુદ્દાની, સ્વાભાવિક અને જરૂરી જાય છે. અસંખ્ય ન્યાતા અને પટાન્યાતાથી કેટલીક વાર કેટલીક અનુકૂળતા થઈ હશે; પણ માટે ભાગે તા, ન્યાતા વિદ્યકર્તી જ થઈ પડનારી છે એમાં શંકા નથી. એવી પેટાન્યાતા જેમ જલદી એક થઈ જાય તેમ સમાજનું શ્રેય છે. પેટાતિઓમાં, આવી નજરે ન ચડનારી બડભાંગ અને નવેસર રચના મૂળથી જ થતી આવી છે અને થયાં જ કરવાની. પ્રજામત અને પ્રજાના નૈતિક ખાણુની અસર એ કામ કરી લેવા સારુ ખસ છે. પણ મૂળ વર્ણવિભાગને જ નાબૂદ કરવાના કાઈ પથુ પ્રયત્નની હુ અવશ્ય સામે છું. વવિભાગમાં ભેદષ્ટિ, અસમાનતા, અગર ઊંચનીચ- પણું કહ્યું છે જ નિહ; અને મદ્રાસ અગર દક્ષિણ જેવા પ્રાંતામાં જ્યાં એવા ભેદા ઊભા થવા બેઠા છે ત્યાં અવશ્ય તે અટકાવવા ઘટે. પુછુ એના એવા પ્રસંગેાપાત્ત દુરુપયાગને કારણે આખી વ્યવસ્થાને મેાતની સજા ફરમાવી શકાય નહિ. એમાં સહેલાઈથી સુધારણા થઈ શકે તેમ છે. હિંદુસ્તાનમાં તેમ આખી દુનિયામાં આજે જે લોકયુગ જોતજોતામાં પ્રવતી રહ્યો છે તેને પરિણામે હિંદુ જાતિઓમાંથી પશુ ઊંચનીચના ખ્યાલ સહેજે નીકળી જશે. કેવળ આઘાંગાને તાડવાથી લાયુગ નહિ પ્રવર્તે. એ ગંણુતા દાખલા નથી કે ઈંદ ઉડાવી દીધે અંધ એસી જાય. એની ગૂંચો ઉકેલવાને અંતર બદલવાં જોઈ એ, સમાજની વૃત્તિમાં પલટા થવા જોઈ એ. જાતિભેદ એ જો રાષ્ટ્રભાવનાના ફેલાવવામાં વિધરૂપ હોય તે હિંદુસ્તાનમાં હિંદુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી, યહૂદી આદિ ધર્મોનું એકીવારે હવું એ પણ વિરૂપ જ છે. લાકસત્તા