પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૧
ધર્મમંથન
૩૨૧
 

વિવિધ પ્રો અનીતિની મારી ચીને જાણ થતાં અને સમાનતા અનેક પ્રયત્નો કરવા છતાં તે નિષ્ફળ નીવડી છે, તેમ છું' પણુએ ખદીને ચર પાપ સમજવા છતાં, તેમ અનેક ઉપાય કરવા છતાં તે અડવામાં નિષ્ફળ ગયા ”. અને રતા બતાવશે? મારું નામ કૃપા કરી જાહેરમાં ન આપતાં હું ઉત્તમ રસ્તે ચડુ' તેયા જવાબ ‘નવજીવન દ્વારા આપશે.. ખસ ખ્ય આ ભાઈ ને આ ભાઈની વિટંબણાના ધણાને અનુભવ છે ને પ્રાચીન કાળથી ચાલતા આવ્યા છે. અર્જુને ભગવાનને એ જ પ્રશ્ન પૂછ્યો છે. જવાબમાં ઇંદ્રિયદમન સૂચવેલ છે. આત્માને આત્મા વડે વશ કરવાનું સૂચવ્યું છે. પ્રયત્ન અને વૈરાગ્ય પશુ સૂચવેલ છે. ભક્તિમાગ પણ બતાવ્યેા છે. મનુષ્યાએ ભક્તિથી જ ચિત્તશુદ્ધિ મેળવી છે. પેાતાની નબળાઈનું પૂરુ ભાન છે, એટલે તેમના રાગ અસાજ્ય ન ગણુાય. તેમણે અને તેમના જેવાએ ઇંદ્રિયદમન કરવું, મનને વશ કરવા સારુ આખે। વખત કામમાં ગાળવા, અને આ પ્રયત્નની સાથે રામનામ લેવું અથવા ઈશ્વરનું જે વિશેષણ તેમને પ્રિય હાય તેના ઉપયોગ કરવા અને વિશ્વાસ રાખવા કે છેવટે તેમના પ્રયત્ન સફળ થશે જ. ભ્રૂણા એવા પણ જોવામાં આવે છે કે જેઓ હારી જઈ પ્રયત્ન છેડે છે, ને તેમ છતાં પોતાના પાપની ચર્ચા સહુની જોડે કરી તેને ઉપાય માગી, તે કરવા પાતાની અશક્તિ જાહેર કરી, પાપ કરવાની પરવાનો મેળવી લે છે. પ્રયત્નશિથિલતાથી આવી ભયંકર ભૂલ આ ભાઈ ન કરે. દુઃખાના પાકાર ભગવાન સાંભળે જ છે એવા તેમણે વિશ્વાસ રાખવા, તા. ૧૦:૧૨૯ ૨૩. વિવિધ પ્રશ્નો પુચ્છના એક શિક્ષકે કેટલાક પ્રશ્નો પૂછ્યા છે તેના