પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૪
ધર્મમંથન
૩૨૪
 

ધુમ થન મીઠું ઇત્યાદિના ત્યાગના પ્રયોગ જો શરીરઆરેાગ્યની દૃષ્ટિએ કાઈ કરે તે તેણે સારા દાક્તર કે વૈદ્યની સલાહથી કરવા ઈષ્ટ છે. ભાખ્યાત્મિક દૃષ્ટિએ કરનારમાં ત્યાગવૃત્તિ સારી પેઠે જામત હોવી જોઈ એ.

૪. “ અહિંસા પાળનાર તા લગભગ બધા જ ખાવાના પાકિ ત્યાગ કરવા પડે. ફળાહારમાં હિંસા છે, કારણ કે ફળફૂલમાં પણ જીવ છે, પણ ઝાડ ઉપરથી પાડેલ ફળા પાતાની મેળે ખરી પડેલાં હોય તે તે ખાવામાં કર્યો બાધ નથી, પણ્ એ મારા જેવા ગરીબ માણસને બહુ માંધાં પડે. પણ સોગા અને કાળની આપેલ છૂટ સ્વીકારીને એક્લા ધકને જ વાપરીએ. તેની પાણીમાં બાફેલી ભૂલી જ ખેલી, કઈ વનસ્પતિ કે ફળ નહિ તે આપ મારે છે કે અથવા આપને અનુભવ છે કે એકલી થૂલી ઉપર સવારસાંજ રહેવાથી મારા જેવા ૧૯ વર્ષની ઉંમરના માણસ ને જીવનભર પ્રહાચર્ય પાળવાની અભિલાષા છે, તે આખી જિંદગીભર એલી ચૂધી ઉપર રહી શકે અથવા એકલી ઘઉંની ફૂલીમાંથી તેના શરીરને જોઈતું પાષણ મળે પાકેલું ફળ પોતાની મેળે જમીન ઉપર પડે તેમાં પ જીવ છે, એટલે તે ખાવું પશુ દેષમય ગણાય. શરીરસ જ દેાષ છે, અને જ્યાં દેય છે ત્યાં દુઃખ છે જ. તેથી જ મેક્ષની આવશ્યકતા રહેલી છે. પણ શરીરના બળાત્કારે નાશ કરવાથી શરીરમુક્ત નથી થવાતું. શરીરસખત્રને આત્યંતિક નાશ, આત્યંતિક અનિચ્છા, વૈરાગ, ત્યામી જ થઈ શકે છે. છા અથવા અહંકાર શરીરનું મૂળ છે. તે ગયાં એટલે શરીરનું જવાપણું ગયું. પણ રહેલ શરીરને જેટલી ચેષ્ટા આવશ્યક હોય તેટલે 'શે આવશ્યક આહાર કરશે. મનુષ્યશરીરને આવશ્યક આહાર ફળાદિ વનસ્પતિ છે. તે એાછામાં ઓછા પ્રમાણુમાં અને એછામાં ઓછી નીતિમાં લઈ ને મનુષ્ય પેાતાના નિર્વાહ કરે તા દોષમય આહાર લેતા છતા તે નિૌષ રહે છે, એમ કહી શકાય. મહી ખેારામ