પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૬
ધર્મમંથન
૩૨૬
 

સમગથન પેાતે ચા ન પીએ તેથી ખીજાની ચા બંધ કરનાર કુટુંબને મુખી કે કમાનાર અળાત્કાર કરે છે. ઑાઓને તેણે ધીરજથી સમજાવવાના છે. પશુ તે ન સમજે ત્યાં લગી તેણે ચા પૂરી પાડવી જોઈ એ એવી મારી માન્યતા છે. બીજા નાકાય તેથી ઉપવાસ કરવામાં કેવળ ત્રાગું છે, અને ત્રાણુ એ બળાત્કાર છે. . ૭. હું માનું છું કે શારીરિક શિક્ષા કરવાી કોઈ પણ સુધરતું જ નથી, છતાં છું. મામ વર્ગના વિદ્યાર્થીઓને સન્ન કર તે મારી હિંસા ગાય કે નહિ? … સન્ન ન કરું ને શાળાના હેડમાસ્તર પાસે તાફાની અગર ઠાઠ વિદ્યાથીને મેટલ, કે હુ જાણતાહા' કે હેડમાસ્તર તેને શારીરિક શિક્ષા જ કરશે, તા તે મે હિસારી એમ ગણાય કે નહિ?” પેાતે શિક્ષા કરવામાં તે વડા શિક્ષકની આગળ વિદ્યાર્થીને શિક્ષા ખાતર મેકલવામાં હિંસા છે જ. શિક્ષક કાઈ પણ બાળકને શિક્ષા કરી શકે કે નહિ એ પ્રશ્ન પુછાયે નથી પશુ મૂળ પ્રશ્નના ગર્ભમાં તે આવી જાય છે. હું પાતે એને પ્રસંગ કલ્પી શકું છું કે કુમળું બાળક જ્યારે રાષ કરે, દાવની તેને ખબર હોય ત્યારે તેને દડ દેવાને ધર્મ પ્રાપ્ત થતા હાય. દરેક શિક્ષકે પેાતાના ષમ વિચારવા રહ્યા છે. પણ સામાન્ય નિયમ તે એ છે કે શિક્ષકે કદી વિદ્યાર્થીને શારીરિક દંડ ન ક્રુરવા. એ અધિકાર હાયતાપણુ તે માબાપને ભલે હૈ. દેવાયેલા દડ વિદ્યાથીપાતે સ્વીકારે તે જ ન્યાયી દંડ ગણાય. આવા પ્રસંગે વારંવાર નથી આવતા. આવે ત્યારે પણુ દંડ દેવાની ચેાગ્યતા વિષે શંકા હોય ત્યારે ન દેવાય. રાષમાં તા ન જ દેવાય. ૮, “હ” ગુસ્સે ન થયા ઢા, કારણકે ક્રોધ સરીરને અને ચારિત્ર્યને નુકસાન કરે છે એ હું નણું છું, છતાં હું વિદ્યાર્થી ઉપર ગુસ્સે થવાના ડાળ , સજા કરવાના સારા વિચાર ન ઢાંચ છતાં સજા કરવાના પ્રય બતાવુ તા તે માટે મૃત્યુ