પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૭
ધર્મમંથન
૩૨૭
 

વિવિધ મો કર આચરણુ ગણાય કે નહિ?” આ દોષ ઘણી વેળા થતા જોવામાં આવે છે. મારવાના ડાળ કરવા એ દરેક પ્રકારે દોષિત છે. ૯. "સ"ત્તિનિયમન માટે બ્રહ્મચર્ય જ એક ઉપાય એ મને માન્ય છે. મારું હૃદય કબૂલ કરે છે પક્ષુ બુદ્ધિ અળવે આવે છે કે જેમ દરેક પ્રક્રિયાના ઉપાંગ કરવામાં શેડ વાંધા ન હોઈ શકે અહો ઉપયોગ ન કરવાથી નુક્સાન થાય, તેમ આ ઇન્દ્રિયના ઉપચામ ન કરવામાં કઈ નુકસાન નહિ હોય અને એ પ્રમાણે જ આપને સતતિનિયમનસમિતિના પ્રમુખે ક્રોનિકલ માં પત્ર લખ્યા હતા. તા આ દલીલના ખુલાસા કરશે.” . આ ઇક્રિયમાત્રના ઉપયોગ આવશ્યક છે. એ સિદ્ધાંત જ નથી. વાચાના ઉપયોગ જે પુરુષ નાનપૂર્વક તજે તે જગતની ઉપર ઉપકાર કરે છે. ઈંદ્રિયઉપયાગ ધર્મ નથી, ઈંદ્રિયદમન ધર્મ છે. જ્ઞાન અને ઈચ્છાપૂર્વક થયેલ ઈંદ્રિયદમનથી આત્માને લાભ થાય છે, હાનિ થતી નથી. વિષયેન્દ્રિયને ઉપયાગ વળ સતતિની ઉત્પત્તિ અથે જ સ્વીકારાયે છે. પણ જે સંતતિને માડ છેડે તેને શાસ્ત્ર પ્રણમે છે. યુગમાં વિકારાને મહિમા એટલા બધા વચ્ચેા છે કે અધમ ધર્મને નામે ઓળખાય છે. વિકારેાની વૃદ્ધિ કે તૃપ્તિથી જગતનું કલ્યાણુ કલ્પવામાં મહાદેષ રહેલો છે, એવા મારા દૃઢ વિશ્વાસ છે, એવી શાસ્ત્રાની સાક્ષી છે, એવા આત્મદશી આને સ્વચ્છ અનુભવ છે. `િદુસ્તાનમાં બાળવયથી આપણે વિવાહની જંજાળમાં પડીએ છીએ, ત્યાં વિકારતૃપ્તિનાં સાધન ચેાજવાં ને તે સારુ સમાજો સ્થાપવી એ તો જ્ઞાનની અને અંધ અનુકરણની પરિસીમાં છે. વિકારો રાષ્ટ્રી ન શકાય અથવા રાકવામાં નુકસાન છે એવું કથન જ અતિ નુકસાન- કારક છે. જો વિકારતૃપ્તિઉત્તેજક સંપ્રદાય મા દુબળ દેશમાં ચાલે તે હિંદુસ્તાનની પ્રજા કેવળ નિર્માલ્ય થાય તે છેવટે તેના નાશ થાય એ વિષે મને શંકા નથી. વિષયતૃપ્તિ તે