પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૧
ધર્મમંથન
૩૩૧
 

સત્તા આગળ સત્ય પાણી ભરે છે. મારા ઋસત્યના એક દાખલા મે’ જગતની પાસે મૂકયો છે. એ જ્યાં સુધી મારામાં ભર્યું હતું ત્યાં લગી મને એ કાતરી ખાતું હતું. એના નિકાલ કરી શુદ્ધ થયા ત્યારે જ હું શાન્તિ પામ્યા. આવાં બીજા પશુ કેટલાંક દૃષ્ટાંત મારા પાતાના જીવનનાં મને યાદ છે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહમાં છત જ થયેલી આજે જગત કબૂલ કરે છે એમ હું તા જાણું છું. મજકૂર પ્રશ્ન કરનારને દક્ષિણ આફ્રિકાના ક અનુભવ હૈ।ય એમ લાગતું નથી. જગતના અને મારે અનુભવ તે એમ શીખવે છે કે સત્તા અાગળ સત્ય પાણી ભરતું નથી, પશુ સત્તાને હંમેશાં સત્યની દાસી થઈ ને રહેવું પડે છે. તા. ૧૫–૧૨–૧૯