પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૪
ધર્મમંથન
૩૩૪
 

સમથન . પણ ઘણી વાર સાચી દાનતથી ઉપાય શૈલટા રચાય છે. • આ કયાંથી આવી એમ વિચાર્યું કરવામાં મલિનતાનું ધ્યાન ખરાય છે. એ હિંસક ઉપાયની સાથે સરખાવાય. જ્યારે સાચા ઉપાય અસહયેાગ છે, મલિનતા ચડાઈ કરે ત્યારે તેને ભાગ’ એમ કહેવાની જરૂર નથી. તે જાણે કે છેજ નહિ એમ સમજી સ્વચ્છતાનું જ સેવન કરવું જોઈ એ. કહેવામાં ડરના આભાસ છે, તેને ખ્યાલમાત્ર પણ ન કરવામાં નીડરતા રહેલી છે. મલિનતા મારા સ્પ સરખાયે હિ કરી શક્રે એવા વિશ્વાસ સેવવા જોઈ ઍ. આ ક્રિયા અનુભવસિદ્ધ થાય એવી છે.

ભાગ તા. ૧૪૪–૨૯ ૨. ગીતાના અ એક મિત્ર નીચે પ્રમાણે પ્રશ્ન કરે છેઃ

ગીતાના સંદેશ શ ઍ— હિંસા કે અહિંસા Meghdhanu (ચર્ચા) એ ઝઘડા ઘણા વખત સુધી ચાલવાના એમ લાગે છે, ગીતામાંથી ચા સદેશે આપણે જોવા માગીએ છીએ કાઢવા માગીએ છીએ એ સવાલ જુદે; અને સીધી રીતે વાંચતાં કેવી છાપ પડે છે એ સવાલ જીદે. જેને અહિંસાતત્ત્વ એ જ જીવનસ દેશ છે, એ વાત ઠસી ગઈ છે. તેને માટે તા. એ સવાલ ગૌણુ છે. તે તે એમ જ હેરી કે ગીતામાંથી અહિંસા નીકળતી હાય તા ગીતા અને ગ્રાહ્ય છે. આટલા સભ્ય ગ્રંથમાંથી અહિંસા જેવા સભ્ય શ્વાભિક સિદ્ધાંત જ નીક્ળા જોઈએ. પશુ જે ન નૌકળતા કાય તા ગીતા રહી. એને આદરથી પૂજશું પશુ પ્રમાણુમ થ માનવાના નથી. "2 લે અધ્યાય જોતાં એમ જ લાગે છે કે અહિંસાવૃત્તિથી પ્રેરાયેલા અર્જુન અશસ્ત્ર થઈને કૌરવાને હાથે ભરવાને તૈયાર છે. રિસાયી થતું નુકસાન અને પાપ એની દૃષ્ટિ આગળ તરી આવે