પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૮
ધર્મમંથન
૩૩૮
 

પુછુ ખીજગણિતના કઠિન કાયડા પરમારા સમજવાના અધિકારી નથી. તે સમજતા પહેલાં તેઓએ અમુક પ્રાથમિક અભ્યાસ કરવા જોઈ એ. વ્યભિચારીને મુખે ‘અË પ્રાશ્મિ વુ દીપે ? તેના એ કેવા અથ (કે અન!) કરે ? એટલે શાસ્ત્રના અર્થ કરનાર યાદિનું પાલન કરનાર હાવા જોઈ એ. યમાદિનું શુષ્ક પાલન જેવુ કંઠન છે તેવુ જ નિરક છે. શાસ્ત્ર ગુરુની આવશ્યકતા માની છે; પણ ગુરુને આ ફાળે લગભગ લેપ છે. તેથી જ્ઞાનીઓએ ભક્તિપ્રધાન પ્રાકૃત ગ્રંથોનું પઠનપાન કરવાનું સૂચવ્યું છે. પુછુ જેને ભક્તિ નથી, જેને શ્રદ્દા પણ નથી, તે શાસ્ત્રના અર્થે કરવાના અધિકારી નથી. તેમાંથી વિદ્વત્તાભર્યો અ વિદ્રાન ભલે કાઢે, પણ તે શાખા નથી. શાખા અનુભવી જ કરે. . . પશુ પ્રાકૃત મનુષ્યને સારુ પણ કેટલાક સિદ્ધાંતા તા જે સત્યના વિરેાધી હાય તે શાસ્ત્રાય ખરા ન હાય. જેને સત્યની સત્યતા વિષે શંકા છે તેને સારુ શાસ્ત્ર નથી જ અથવા તેને સારુ સર્વ શાસ્ત્ર અશાસ્ત્ર છે. તેને કાઈ ન પહોંચે. જેને શાસ્ત્રમાં અહિંસા નથી જડી એને વિષે ભય છતાં પણ એના ઉદ્ધાર નથી એમ નથી. સત્ય તે હકાર છે. અહિંસાનકાર છે. સત્ય વસ્તુનું સાક્ષી છે, અહિંસા વસ્તુ છતાં તેને નિષેધ કરે છે. સત્ય છે, અસત્ય હિંસા છે, અહિઁ'સા નથી. જોઈ એ. એ જ પ્રમ ધમ છે. સત્ય તેનું સંપૂર્ણ ફળ છે. સત્યમાં તે છુપાયેલી પડી જ છે. પણ તે સત્યની જેમ વ્યક્ત નથી તેથી ભલે તેને માન્ય કર્યો વિના મનુષ્ય શાસ્ત્ર શોધે. તેમ છતાં તેનું સત્ય તેને અહિંસા જ શીખવશે. અહિંસા જ હાવી સ્વયંસિદ્ધ છે, અહિંસા સત્યને અર્થ તપશ્ચર્યાં તો છે જ. સત્યને સાક્ષાત્કાર