પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૯
ધર્મમંથન
૩૩૯
 

ગીતાના અ કરનારા તપસ્વીએ ચેામેર વતી રહેલ હિંસામાંથી હિંસા- દેવીને જગતની આગળ પ્રગટાવીને કહ્યું : હિંસા માયા છે, મિથ્યા છે, અહિંસા એ જ સત્ય છે, હિંસા વિના સત્યના સાક્ષાત્કાર અસભવિત છે, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિડ પશુ હિંસાને અર્થે છે, અહિંસાને સિદ્ધ કરનારા છે. અહિંસા સત્યને પ્રાણુ છે. મનુષ્ય તેના વિના પશુ છે. આ બધું સત્યાથી પેાતાની શેાધના પ્રવાસમાં વહેલા જ જોઈ લેશે અને પછી તેને શાસ્ત્રાર્થ કરવામાં કયાંયે મુસીબત નહિ આવે. શાસ્ત્રાય ના ખીજો નિયમ એ છે કે તેના દરેક અક્ષરને ન વળગતાં તેને ધ્વનિ તપાસવા, તેનું રહ્યુસ્ય જોવું. તુલસીદાસનું રામાયણુ ઉત્તમ ગ્રંથ છે. કેમ કે તેને વિને સ્વચ્છતા છે, વ્યા છે, ભક્તિ છે. તેણે શૂદ્ર, ગવાર, દ્વાર અને નારીને તાડનનાં અધિકારી વધ્યુબ્યાં છે, તેથી જે પુરુષ પેાતાની સ્ત્રીને માટે તેની અધેાગત થાય, રામે સીતાને પ્રહાર તો ન જ કર્યાં પણ કદી દૂભવી જ નહિ. તુન્નસીદાસે પ્રચિલત વાકયને લખી નાખ્યું. તેણે એવા વિચાર પણ નહિ કર્યો હોય કે એ વાકયને આધારે પેાતાની અર્ધાંગનાને તાડન કરનારા પશુ પણ નીકળી પડશે. અથવા તુલસીદાસે પાતે પણ રિવાજને વશ વર્તી પેાતાની પત્નીનું તાડન કર્યું હાય તાચે શું? એ તાડન દેાષ તો છે જ. છતાં રામાયણુ પત્નીતાડન સારુ નથી લખાયું. રામાયણુ તે પૂર્ણ પુરુષનું દર્શન કરાવવા, સતીશિરામણ સીતાજીને પરિચય કરાવવા, ભરતની આદર્શ ભકિતનું ચિત્ર ખડુ કરવા લખાયેલું છે. દાષિત રિવાજોનું તેમાં મળી આવતું સમન ત્યાજ્ય છે. તુલસીદાસે ભૂગાળ શીખવવા પેાતાના અમૂલ્ય ગ્રંથ નથી લખ્યા. તેથી તુલસીદાસમાં ખાટી ભૂગાળ જોવામાં આવે તેને ત્યાગ કરવાના આપણા ધર્મ છે. 1