પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૦
ધર્મમંથન
૩૪૦
 

સમયન હવે ગીતાછ તપાસીએ. ગીતાજીમાં બ્રહ્મજ્ઞાનપ્રાપ્તિ અને તેનાં સાધન એ જ વિષય છે. એ સેના વચ્ચેનું યુદ્ધ એ તો નિમિત્ત છે. એસ ભલે કહેા કવિ પોતે યુદ્ધાદિત નિષિદ્ધ નહાતા માનતા, તેથી તેણે યુદ્ધના પ્રસગને ઉપયેગ કર્યો. મહાભારત વાંચ્યા પછી મારા ઉપર જુદી જ છાપ પડી છે. વ્યાસએ એટલું બધું સુંદર પુસ્તક લખી યુદ્ધના મિથ્યાત્વનું જ વર્જુન આપ્યું છે.કૌરવ હાર્યો તેથી શું? પાંડવ ત્યા તેથી શું? જીતનાર કેટલા બાકી રહ્યા તેનું શું થયું?કુંતી માતાના શા હાલ થયા? અને આરે યાદવકુળ કયાં છે? પ્રતિપાદન એ વિષય ત્યાં તેની ઉપર ભાર દેવા તદ્દન અયેાગ્ય મનાય, અને જો કેટલાક શ્લોકાને અહિંસાની જેૐ ગાવવાનું મુશ્કેલ છે. તા આખી ગીતાને હિંસાના ચોકઠામાં મૂકી એથી પણ વધુ મુશ્કેલ છે. જ્યાં યુદ્ધવન અને હિંસાનું નથી કવિ અમુક ગ્રંથ લખે છે ત્યારે બધા અર્થે તે ફી લેતા નથી. કાવ્યની ખૂખી જ એ છે કે વિના કરતાં કાવ્ય ચડી જાય છે. પેાતાની એકતાનતામાં જે સત્ય તે ઉચ્ચારી શકે છે તે તેના જીવનમાં ઘણી વેળા જોવામાં નથી આવતું. તેથી બ્રણા કવિનું જીવન તેના કાવ્યની સાથે અસંગત હાય છે. ગીતાજીને સશે અથ હિંસા નથી પણ હિંસા છે, એમ રો અધ્યાય જે વિષયના આરંભ કરે છે ને ૧૮મે જે પૂર્ણાહુતિ કરે છે તે બતાવે છે. વચ્ચે જુએ! તા પણ તે જ છે. ક્રોધ વિના, રામ વિના, દ્વેષ વિના હિસા સભવતી જ નથી. અને ગીતા તા ક્રાદિને ઓળંગી ગુણાતીતની સ્થિતિએ આપણને પહોંચાડવા મથે છે. ગુણાતીતમાં ક્રોધના સવથા અભાવ હેય. અર્જુને જ્યારે જ્યારે ધનુષ્ય પોતાના કાન સુધી