પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૨
ધર્મમંથન
૩૪૨
 

PR કૃષ્ણમુખે કરી અનુગીતા કહેવડાવે છે? હું તો દુધનાદિને આસુરી વૃત્તિ ગણું છું, અને આ નાદિને દૈવી વૃત્તિ ગણું છું. ધક્ષેત્ર એ આપણું શરીર છે. તેમાં ચાલ્યું જ જાય છે તેનું આાખે. વર્ણન અનુભવી ઋષિવેિએ આપ્યું છે. કૃષ્ણ એ અંતર્યામી છે, તે શુદ્ધ ચિત્તમાં તે હમેશાં ઘડિયાળની જેમ ટટકળ્યા કરે છે. જો ચિત્તને ચિત્તશુદ્ધિરૂપી ચાવી ન આપી હોય તે અંતર્યોની ત્યાં છે તે ખરાજ, પણ ટકટક તો બધ થઈ નય છે. આમાં સ્થૂળ યુદ્ધને તેા અવકાશ જ નથી એમ કહેવાન આશય નથી. જેને અહિંસા સૂઝી જ નથી તેણે કાયર થવું એવા ધમ નથી શીખવ્યું. જે ખીએ છે, જે સંધરે છે, જે વિજ્ય રમે છે તે હિંસાયુદ્ધ કરશે જ; પણ તે તેને ધર્મ નથી. ધ તે એક જ છે. અહિંસા એટલે મેક્ષ, મેક્ષ એટલે સત્યનારાયણના સાક્ષાત્કાર. પશુ પાછી પાનીતે આમાં કયાંયે અવકાશ નથી. આ વિચિત્ર જગતમાં હિંસા તે। ચાલ્યાં જ કરવાની. તેમાંથી નીકળી જવાના મામ ગીતા મૃતાવે છે, પણ સાથે ગીતા એમ પશુ બતાવે છે કે કાયર થઈ ભાગ્યે હિંસામાંથી નહિ નીકળાય. જે ભાગવાનું કરે તે તે મારે ને મરે. જે શ્લોક પ્રશ્નકારે ટાંકયા છે તેના અર્થ હજુ ત સમજાય તો હું સમજાવવા અસમર્થ છું. સર્વશક્તિમાન ઈશ્વર કર્યાં, ભર્તા, સહ છે, તે હાવા જ જોઈ એ એ વિષે તે। શકો નહિં જ હાય ને? જે ઉત્પન્ન કરે છે. તે તે તેને નાશ કરવાના અધિકાર રાખે જ છે. છતાં તે નથી મારતા કેમ કે તે ઉત્પન્ન કરતા પણ નથી. જે જન્મ્યું તે મસ્યાને જ ખાતર એવા નિયમ છે, તેને રિપણ નથી તાડી શકતે ઍ તેની દયા છે. જો ઈશ્વર સ્વચ્છંદી ને સ્વેચ્છાચારી થઈ જાય તે! આપણે કાં જઈ એ ? તા. ૧૧-૧૫