પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૩
ધર્મમંથન
૩૪૩
 

૩. લાકમાન્ય તિલકના પત્ર ગઈ તા. ૨૮મીના ય’ગ ઈંડિયા માં લે. ભા. તિક્ષકના રા. ગાંધી પરના પત્ર પ્રગટ થયું છે તેને અનુવાદ અમે નીચે આપીએ છીએ : અધિપતિ, યંગ ઇડિયા સાહેબ, " ગયા અંકમાં ‘ સુધારાના ઠરાવ 'ના આપના લેખમાં આપે મને રાજ્યપ્રકરણમાં ખધુય ચાલે’ ‘ Everything tair in polities’ એમ માનતા જણાવ્યા છે એ નઈને હું દિલગીર થયા છું. આ પત્રથી હું આપને જણાવત્રા ઇચ્છું છું કે આપના એ લેખમાં મારા વિચાર ખરી રીતે રજૂ કરવામાં આવ્યા નથી. રાજ્યપ્રરણ એ સાધુએની નહિ પરંતુ સુ'સાર આની ખાજી છે અને ‘ મોઘેરી નિને શેષ એ બુદ્ધના ઉપદેશ કરતાં 4 ચ ચયા માં પ્રવાતે તાંતથન મગાયમ્' એ શ્રીકૃષ્ણનું સૂત્ર માનવાનું હું વધારે પસંદ કરું છું. આ વિષે મારા સધળા મતમૈદ અને સરકાર જેટલે સુધી આપણી સાથે મળીને જતે તેટલું સુધી તેની સાથે મળીને સુધારાને અમલ કરવા વિષે મારા અર્થ પણ આ સૂત્રથી ન્યાયી અને પવિત્ર છે, .

  • Responsive Co-operation · નો

સમજાઈ જાય છે. અને માત્ર એટલા જ પરંતુ પહેલા માર્ગના કરતાં બીજો હાલની દુનિયાને વધારે અનુકૂળ છે. આ ભેદ વિષે વધારે માહિતી મારા ગીતારહસ્ય’ માંથી મળી શશે. પુના શહેર, આપના ૧૮૦ ખા ગ. તિલક વાદમાં ઊતરતાં સ્વાભાવિક [ ધમમ બેંકના મના વિષયમાં લોકમાન્યની સાથે રીતે અચકાઉં છું. પરંતુ