પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૭
ધર્મમંથન
૩૪૭
 

નિત્યવ્યવહારમાં ગીતા ૩૭ મને કાર કહે તેથી શું? તેના જવાબ શા દેવાના હોય મારા ભાણેજ મારી સાથે જ રહેતા. તેને પક્ષપાત કરું છું એમ જ્યારે ખીજાએને લાગ્યું. ત્યારે હું તેને ન્યાય દેતા હતા એમ તે સમન્યા તે હું પણ સમજ્યેા. મુસલમાને મારી ઉપર આક્ષેપ મૂકે છે. તે સ્થિતિ કદાચ એમ સૂચવે છે કે હજી હું તેમને ન્યાય ન આપતા હમારે જવાબ દેવાની આવશ્યકતા શાને હાય ? મારા તે ચેાવીસે કલાક શ્રીકૃષ્ણ ભગવાનને સમર્પિત છે, તે જ મારી રક્ષા કરે છે, અને દાસાનુદાસ કૃષ્ણ ભગવાનને હું હંમેશાં પ્રાથુ" જ છું કે હું કૃષ્ણ ! મારા તરફથી જે ઉત્તર આપવાના હેાય તે ઉત્તર, જા, તુ જ આપી આવ. ' . તમે ખિલાફતની લડત અંતઃસ્તુપૂર્વક લડવા. તે જ પ્રમાણે આજે હિંદુસ'ગઠનને માટે પ્રેમ નથી મડી પડતા ? ખિલાફત માટે પ્રાણુ અણુ કરવાની મારી પ્રતિજ્ઞા હતી. પરધમી માટે જેટલું થઈ શકે તેટલું મે કર્યું. એ મારી સેવાથી મારું ગારક્ષાનું કાર્ય થઈ રહેશે એવી મારી માન્યતા હતી, અને હજુ છે. તમે પૂછશે, ગારક્ષણ થયું ? ગારક્ષણ નથી થયું. પણ તેનું મારે શું હું તે પ્રયત્નને અધિકારી રહ્યો. ફળને અધિકારી તે। કૃષ્ણ ભગવાન છે. ભગવાને મને કહ્યું, મહમદઅલીને મળ, શૌક્તઅલીને મળ તેની સાથે કામ કર, મે તેમ કર્યું. તેમને જેટલી મદદ માપી શકાય તેટલી આપી. એ કાર્યને માટે મને જરાય પશ્ચાત્તાપ નથી. ફરી એવા પ્રસંગ આવે તો પણ હું એ જ ગીતાભાગવતાદિ ધર્મ ગ્રંથ મને એ જ શીખવે છે.. લાક મારી નિંદા કરે, મારું અપમાન કરે, તેથી હું સામે તેમનાં નિદાઅપમાન કરવાના નથી. હું તે। તુલસીદાસે જે કરવાનું ઉપદેશ્યું. તે જ કરુ` ~ તપશ્ચર્યાં. મારી પ્રકૃતિ જ એવી ઘડાયેલી છે. મારાથી ખીજાં શું થાય ? ગીતાજી-