પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૦
ધર્મમંથન
૩૫૦
 

ayo આ પ્રવાસમાં આપને મુસલમાના તરફથી પ્રત્યક્ષ મદદ કેટલી મળી તે જશ જાવશે ? . મુસલમાન ખાદીકામમાં મને આજે નહિ જ એવી મદદ કરે છે એ વાત સાચી. પશુ તેથી શું હું કાંઈ મારી સ્ત્રી કે મારા ભાઈ સાથે વેપાર નથી કરતા. ઘરમાં તું અમુક કર તેા હુ’ અમુક કરીશ એવે સેÈો હુ તેમની સાથે કરતા નથી. તે જ પ્રમાણે મુસલમાન ભાઈ આ સાથે હું અદલાબદલીના સેદેા કરવા નથી છતા, કે નથી નચ્છિતા 'ડિતજી કે કેળકરની સાથે મુસલમાનથી આપણે શા સારુ ડરીએ ? પરમેશ્વરથી જ ન ડરીએ ? મનુષ્યથી ડરવાનું નથી, મનુષ્યથી છેતરાશે એવા ભય રાખવાને નથી. ઈશ્વર ઉપર વિશ્વાસ રાખી, લેાક છેતરશે તેાયે શ્વર જોઈ લેશે એવા વિશ્વાસ રાખી, સ્વધર્મ કર્યે જઈ એ. તા. ૨૭–૨-૨૦ પ. ભગવદ્ગીતા અથવા અનાસક્તિયાગ ગીતા વાંચતાં વિચારતાં ને અનુસરતાં મને ચાળીસ વ ઉપરાંત હવે થયાં. એ હું કઈ રીતે સમજ્યેા છું એ ગુજરાતીએની પાસે મારે મૂકવું એવી ઇચ્છા મિત્રોએ આતાવી ને મે તેને અનુવાદ આૌં. અનુવાદ કરવાની મારી ચેાગ્યતા વિદ્વાનની દૃષ્ટિએ જોવા બેસું તા કઈ જ નાં એમ કહેવાય; આચરનારની દૃષ્ટિએ ઠીક ઠીક ગણાય...... મારા લેાબ તે એવા છે કે દરેક ગુજરાતી એ ગીતા વાંચે, વિચારે ને તે પ્રમાણે આચરે. એ વિચારવાનો સહેકે ઉપાય એ છે કે સંસ્કૃતનું ધ્યાન કર્યા વિના જ તેમાંથી મકાઢવાતા પ્રયત્ન કરવા, અને પછી તેના