પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૧
ધર્મમંથન
૩૫૧
 

મમત વાંચવાનું પાપ અમલ કરવે. જેમ કે જે એવે! અન્ય કરે છે કે ગીતા એ તે સ્વજનરજનના ભેદ રાખ્યા વિના દુષ્ટાના સહાર કરવાનું શીખવે છે. તેણે પોતાનાં દુષ્ટ માબાપ ૐ ખીન્ન વહાલાંના સંહાર કરવા મડી જવું. તે એમ કરી તે। નહિં શકે, એટલે સ’હાર કરવાની વાત આવે છે. ત્યાં કાઈ બીજા પ્રકારના સંહાર હોવાના સ'ભય છે એમ સહેજે વાંચનારને વિચાર આવશે. સ્વજનપૂરજન વચ્ચે ભેદ ન રાખવાની વાત તે ગીતામાં પાનેપાને આવે છે. એ કઈ રીતે થાય આમ કરતાં કરતાં આપણે એને અર્થ કાઢીએ કે ગીતાના ધ્વનિ અનાસક્તિપૂર્વક બધાં કામ કરવાં એ છે કેમ કે પહેલા જ અધ્યાયમાં અર્જુનની પાસે વજનપરજનના ઝાડા ખડા થાય છે. એવા ભેદ મિથ્યા છે ને હાનિકારક છૅ, એમ ગીતાએ પ્રત્યેક અધ્યાયમાં નિરૂપણ કર્યું છે. ગીતાને મેં મનાતિયાગનું નામ આપ્યું છે. એ શું, એ કેવી રીતે ૩ળવાય, અનાસક્તિનાં લક્ષણુ શાં, એ બધું મજકૂર પુસ્તકમાંથી જાણવા ઇચ્છનાર જાણી શકશે. તા. ૧૬-૩-'૩૦ ૬. ખાઇબલ વાંચવાનું પાપ ગુજરાત મહાવિદ્યાલયના વિદ્યાથી એને ખાખલ ીખવવા માટે ઘણા સજ્જતએ મારા ઉપર સખત ટીકાથી ભરેલા કાગળા લખ્યા છે. તેમાંના એક લખે છે. ગુજરાત મહાવિધાલચના વિદ્યાર્થી ને બાઇબૂલ શા સારુ શીખવવું શરૂ કર્યું છે. તેને જરા જીલ્લાસે મા ? આપણા સાહિત્યમાં કશું ઉપયેાગી ન મળ્યું ? બાઇબલના કરતાં ગીતા આપને ઊતરતી લાગે છે સનાતની હિંદુ હોવાનો દાન કરતાં તે તમે હદી થાકતા નથી. હવે તમે પા પા ખ્રિસ્તી છે એમ "