પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૨
ધર્મમંથન
૩૫૨
 

પર ચમસ થત સિદ્ધ નથી થતુ નું બાઇબલ વાંચ્ચાથી ખ્રિસ્તી નથી થઈ જવા એમ તમે કહેશે, પણ બાળકો આગળ બાઇબલ વાંચવું એ તેમને ખ્રિસ્તીધર્મના અનાવવાનું સાધન નથી કે ? તે ખાઇબલ વાંચીને ખ્રસ્તી થઈ જવાના સસવ નથી ? બાઇબલમાં એવું ખાસ શું ભયું છે કે જે આપણા ક્રમામાં નથી મળતુ' ? આના સાગ્ય વાબ આપશે અને ખાઇબલ શીખવવાનું અડીને વેદ શીખવવાનું શરૂ શે એવી આશા છે.” પ્રશ્નોત્તરને એ આ છેલ્લી માગણી તે! હું નહિ જ સ્વીકારી શ એમ મને લાગે છે. મને કે બીજાને જે ગમે તેના કરતાં વિદ્યાર્થી ઓને જે માગવાના હક છે તેને જ મારે કબૂલ કર્યુ છૂટકા. અઠવાડિયે એક કલાક આપવાને તેઓએ મને નાત ત્યારે મેં તેમને ભગવદ્ગીતા, તુલસીરામાયણ અને પ્રશ્નોત્તર એ ત્રણમાંથી ગમે તે એક પસંદ કરવાનું કહેલું, પણ બહુમતીથી તેમણે તે! ભાઇશ્નલ શીખવાની અને નિણૅય કર્યો. મારા અભિપ્રાય પ્રમાણે તેમને પસદગી કરવાન અને શીખવાના અધિકાર છે. વાંચી સભળાવવાની સૂચના કરી હતી કારણુ આશ્રમમાં આજકાલ હુ એ અને ગ્રંથા વાંચી સંભળાવું છું અને મહાવિદ્યાલયમાં એ જ વાંચવાના હેય તેમને એછે. શ્રમ પડે અને ઓછી તૈયારી કરવી પડે. પણ વિદ્યાર્થીઓએ કદાચ એમ ધાર્યું હશે કે બીજા ગ્રંથાતા ીજા પાસે પશુ શીખી લેવાય પણુ ( બાખલ ) નવા કરારના મારા થતા તેમણે મારી પાસે જ જાણી લેવા એ સારું છે, કારણુ અને ગે ઠીક ડીક અભ્યાસ કરેલે છે એ તેઓ જાણતા હતા. હક હતા. તેમને બાઇબલ વાંચવાને મેં તે ગીતા અને રામાયણુ મારું માનવું છે કે દરેક સરકારી ઓપુરુષના જગતનાં ધર્મશાસ્ત્રો સમભાવથી વાંચવાના ધમ છે, જો ખીજા માપણા ધમના આદર કરે એમ ચ્છીએ ! આપણે તેમના ધર્મના