પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૪
ધર્મમંથન
૩૫૪
 

સમયન મારા ઉપર ગુપ્ત રીતે ખ્રિસ્તી હોવાના આરેાપ આજે નવા નથી થતા. એ આરપ કરનાર મારી ખુદનક્ષી અને મારાં વખાણુ અને કરે છે. અનક્ષી એટલા માટે કે ગુપ્ત રીતે હું કાંઈ પણું હાઈ શકુ' એટલે કે જાહેર રીતે તેવા ન થઈ શકવાના ભયથી ગુપ્ત રીતે હોઈ શકું, એવું માનનારા પડયા છે. એવું માનનારા મને એળખતા નથી. ખ્રિસ્તી- ધર્મ તો શું, પણ ખીએ કાઈ પણ ધર્મ, જે ઘડીએ મતે સત્ય લાગે અને સ્વીકારવાની જરૂર લાગે તે ઘડીએ તે સ્વીકારતાં મને અટકાવી શકે એવી દુનિયામાં એકે વસ્તુ નથી. જ્યાં ભય હાય ત્યાં ધમસભવતા નથી. ઉપરના આરેપમાં પ્રશંસા એ રીતે રહેલી છે કે ખ્રિસ્તીધર્મની ખૂંખીની કદર કરવાની શક્તિ મારામાં છે એવા અનિચ્છાએ પણ એ આરપમાં સ્વીકાર આવી જાય છે. જે ભાષબલને મારા અકરીને હું મને ખ્રિસ્તી કહેવડાવી શકે,

. અથવા કુરાનને મારા અથ કરીને અને મુસલમાન કે હેવડાવી શકે તે હુ તેમ કરવાને જરાય સક્રાય ન કારણુ તેમ થઈ શકે તો તે ‘હિંદુ,’ ‘ ખ્રિસ્તી, અને ખા ' . . મુસલમાન’ એ બધી સમાનાર્થ સત્તા થઈ પડે. હું વસ્ય માનું છું કે શ્વિરના દરબારમાં નથી કાઈંદું કે નથી ખ્રિસ્તી, કે નથી મુસલમાન. ત્યાં શ્વર કાઈ ને નથી પૂછવાના કે તારે ધમ શા હતા, તું તને મુસલમાન કહેવડાવતા હતા કે હિંદુ; ત્યાં તે ઈશ્વર એ જ પૂછ્યું કે તે'દેવાં ક્રમ કર્યો છે. આ લાકમાં છીએ ત્યાં લગી આપણે પોતપોતાના ધર્મથી જ ઓળખાવાનું છે એ વાત સાચી, એટલે મારે તે જ્યાં સુધી મારી ઉન્નતિને વાંધા ન આાવે કે કોઈ પશુ ખીજા ધર્મનું સારું તેટલું લેવામાં મડચણુ ન આવે ત્યાં સુધી મારા બાપદાદાના જ ધમ ચાલુ રાખવા જોઈ એ.