પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૮
ધર્મમંથન
૩૫૮
 

પ્રેમ માં . ધારુ છું કે એમાં મેં ગણાવ્યા એ યમના પાલનની શરત રાખી હશે. ‘હું ધારું છું' એ શબ્દો મે એટલા માટે ઉમેર્યાં છે કે મહાભારતના અભ્યાસને માટે યમના પાલનની શરત મૂકેલી હોય એવું મા લખતી વખતે મને યાદ નથી આવતું. પણ અનુભવ કહે છે કે હૃદયની શુદ્ધિ અને ભક્તિ- ભાવ એ એ વસ્તુ શાસ્ત્ર'થે ખરાખર સમજવાને સારુ આવશ્યક છે. આંજના છાપખાનાના જમાનાએ તમામ અપના તેડી નાંખ્યાં છે. આજે ધતિં લેાકા જેટલી છૂટથી શાઓ વાંચે છે તેટલી જ છૂટથી નાસ્તિકા પણ વાંચે છે. પણુ માણે મા જગાએ તા વિદ્યાથી ધશિક્ષણના અને ઉપાસનના એક અંગ તરીકે ગીતા વાંચે એ યેાગ્ય છે કે નહિ એની ચર્ચા કરીએ છીએ. એમાં હું એટલું કહુ કે ચમનિયમના પાલનની શક્તિ અને તેથી ગીતાઅભ્યાસની લાયકાત જેનામાં વિદ્યાથીઓ કરતાં વધુ હોય એવ એકે વગ મારી કલ્પનામાં આવતા નથી. દુર્ભાગ્યે એટલું કબૂલ કરવું પડે છે કે માટે ભાગે વિદ્યાર્થીઓ તેમ જ શિક્ષકે પાંચ યમના ખરા અધિકાર વિષે જરાયે વિચાર કરતા નથી. તા. ૧૬-૧૨-૨ ૮. ધાર્મિક કેળવણી વિદ્યાપીઠમાં થયેલા પ્રશ્નેમાંના રહી ગયેલા પ્રશ્ચામાંના એકની ચર્ચા હું ગયે અઠવાડિયે કરી ગયેા. બીજો પ્રશ્ન આ છે; વિદ્યાપીઠમાં ધાર્મિક કેળવણીનુ સ્થૂત રૂપ કેવું હોય ?” મારે મન ધર્મ એટલે સત્ય અને અહિંસા, અથવા વળ સત્ય કહા તાયે અસ થાય. અહિંસા સત્યના પેટમાં