પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૯
ધર્મમંથન
૩૫૯
 

માસિક કેળવણી જ સમાયેલી છે. તે વિના સત્યની ઝાંખી સરખીયે ન થાય. આવાં સત્ય અને અહિંસાનું જે રીતે પાલન થાય તે રીતે જે કેળવણી અપાય તે ધાર્મિક કેળવણી થઈ. અને આવી કેળવણી આપવાના સારામાં સારે રસ્તા તા એ છે કે શિક્ષકામાત્ર સત્ય અને અહિંસાનું પાલન કરનારા હાય. વિદ્યાયી આને તેમના સત્સંગ એ વિદ્યાથી આને ધાર્મિક ૐળવણી; પછી ભલે તે ગુજરાતીવગમાં, સસ્કૃતમાં, ગણિતવગમાં, અંગ્રેજીવમાં, કે ગમે તે બીજા વર્ગમાં એડા હાય. પણુ આ કદાચ ધાર્મિÖક મૅળવણીમાં સૂક્ષ્મ રૂપ ગણાય. ધાર્મિક કેળવણીને કાંઈક નાખુ અને તે જ નામનું સ્થાન હાઈ શકે. તેથી દરેક વિદ્યાર્થીને જે સંપ્રદાય માતે માનતા હાય તે સંપ્રદાયનું બીજા સંપ્રદાયનું વિધી એવું જ્ઞાન મેળવવાનું ઉત્તેજન આપવું જાઈ એ. મને એવે! એક સમય દરેક વર્ગમાં રાખ્યા હોય કે જેમાં બધા સંપ્રદાયેાનું ઉદાર અને નિષ્પક્ષપાત તેમજ આદરભાવથી સામાન્ય જ્ઞાન અપાય. વિદ્યાપીઠમાં અધા વિદ્યાથીએ અને અધ્યાપક મળીને પ્રથમ ઈશ્વરનું ધ્યાન કરે છે, અને પછી પોતપેાતાના વર્ગ માં જાય છે. એથી વધારે આજે કદાચ કઈ શકય નથી. એ ઈશ્વરના ધ્યાનને વખતે ચેડા સમય પ્રત્યેક ધર્મને વિષે કઈક નાન અપાતું હોય તા હું તેને ધાર્મિક કેળવણીનું સ્થૂલ રૂપ ગણું. જેક્મે દુનિયાના અંકાયેલા ધર્મો પ્રત્યે આદર કુળવવા માગતા હોય તેમણે તે તે ધર્મનું આવશ્યક છે. અને આવા ધર્મગ્રંથા આદરપૂર્વક વાંચ્યા હોય તા. તેમાંથી વાંચનાર નીતિજ્ઞાન અને આધ્યાત્મિક આશ્વાસન મેળવી લે છે. મામ જુદા જુદા પ્રમાન અભ્યાસ કરતાં કરાવતાં એક વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈ એ; એટલે કે તે તે ધર્મના પ્રસિદ્ધમાસાએ લખેલા ગ્રંથા સામાન્ય જ્ઞાન મેળવવું