પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૦
ધર્મમંથન
૩૬૦
 

લાંચવાવિચારવા જોઈ એ મારે ભાગવત વાંચવું હોય તા હું. ખ્રિસ્તી મિશનરીએ ટીકાની દૃષ્ટિથી કરેલા તરજુમેન વાંચું, પણ ભાગવતના ભકતે કરલે તરજુમે વાંચુ. મારે તરન્નુમાને ઉલ્લેખ કરવા પડે છે, કેમ કે આપણું ઘણા ગ્રંથા તરજુમા મારફતે જ વાંચીએ છીએ. તેમ જ બાઇબલ વાંચવું હોય તે તેની હિંદુએ લખેલી ટીકા નહિ વાંચું; સંસ્કારી ખ્રિસ્તીએ તેને વિષે શું લખ્યું છે તે વાંસુ.. આમ વાંચવાથી આપણને બધા ધર્મોના દૃઢભાજક મળી આવે છે, ને તેમાંથી સંપ્રદાયે।ની પેલી પાર રહેલા જે શુદ્ધ ધર્મ છે તેની ઝાંખી ફરીએ છીએ. આવા અભ્યાસ કરતાં પેાતાના ધર્મને વિષે ઉદાસીનતા આવવાના ભય કાઈ ન રાખે. આપણી વિચારશ્રેણીમાં બધા ધર્માને સાચા કક્ષ્ા છે, બધાને વિષે આદર્પ્યા છે. માવી સ્થિતિ છે ત્યાં પાતાના ધર્મના પ્રેમ તે હાય જ; જા પ્રત્યે તે કેળવવા રહ્યો. જ્યાં ઉદારવૃત્તિ છે ત્યાં બીજા ધર્મીમાં જેટલી વિશેષતા જોવામાં આવે તે પાતાના ધર્મમાં લેવાની પૂરી છૂટ હેાય છે. મને સભ્યતાની સાથે સરખાવી શકાય. જેમ આપણે પેાતાની સભ્યતાને સાચવતા છતાં બીજી સભ્યતામાં જે સારું ઢાય તેને અનાદર ન કરતાં તેમાંથી તે લઈ એ છીએ, તેમ પરધમ તે વિષે પણ કરાય. અત્યારે જે ભય રહ્યો છે તે આસપાસના વાયુમડળને આભારી છે. એખીજા પ્રત્યે દ્વેષ છે, એક્બીજાના વિશ્વાસ નથી, આપણને કે આપણાંને પરધી વટલાવશે તા?’ એવા ભય રહે છે, ને તેથી પુરાના ગ્રંથાને દોષવત્ સમજી તેમનાથી આપણે દૂર ભાગીએ છીએ. જ્યારે ધર્મો અને ધીઓ પ્રત્યે આદરપૂર્વક વતન હશે ત્યારે અસ્વાભાવિક ભય દૂર થશે. તા. ૧૯ '