પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૧
ધર્મમંથન
૩૬૧
 

૯. હું હાર્યો કાઈ વાર સજ્જને આવી મારી સાથે શાસ્રસવાદ કરવા માગે. ‘ અસ્પૃશ્યતા વિષે બોજા ભલે ગમે તેમ કહે કે કરે પશુ તમારે તે! એના ઉચ્ચાર સરખાયે ન કરવા એઈ એ, કેમ કે તમે ધર્મને નામે વાતો કરે છે. તેથી લોકો તમારાથી છેતરાય છે. જો અસ્પૃસ્યતાને શાએ પાપ માન્યું હોય તે તે શાસ્ત્ર મુતાવી પુરવાર કરે. નહિ તે હું વેદમાંથી બતાવી શકું છું કે અસ્પૃશ્યતાને તેમાં સ'પૂ સ્થાન છે. જો અસ્પૃસ્યતા જાય તેા સનાતન ધર્મના લેપ થાય. ' આવાં વેણુ એક સ્વામીએ આવીને મારી પાસે કાઢયાં. E જવાબ વાળ્યાં કર્યાં : હારેલે જ સમજુ નહિ કરી શકું તે પ્રથમથી હું ગભરાયા, મે” તો આટલે જ કહું તો વાવિવાદ કરવામાં હમેશાં મને છું. હું તમારી સાથે શાસ્ત્ર જ કબૂલ કરું છું કે હું' તમારાથી વાદ કરવામાં હારી જાઉં' છતાં એમ કહ્યાં જ કરીશ ‘અસ્પૃશ્યતા એ હિંદુધર્મોમાં મહાપાપ છે. ' આથી કઈ હું. સ્વામીજીને સંતાય ન આપી શકો. મારા મનની સાથે મે'પૂરા સતેષ માન્યા. તે આ ટ્। જવાબ આપી હું તા.ઊમરી ગયે। એમ મને લાગ્યું. સ્વામીજી આવ્યા ત્યારે હું મારા ‘યંગ ઇન્ડિયા’ ' નવજીવનના વાંચનારને, રીઝવવાના નિત્યકમ માં રાકાયેલા હતા. એક ક્ષણ પશુ વાતમાં ગાળવા તૈયાર ન હતા. તેથી નના ' । મને રામખાણુ જેવી દવા લાગી. આપણા વડવાઓએ કેટલુંક અનુભવશાસ્ત્ર શીખવ્યું એ તે મારે સારુ અસ હતું. - એક નની છત્રીસ રાગને હરે’ એ કહેવતને અમલમે ઘણી વાર કર્યો છે તે મને