પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૨
ધર્મમંથન
૩૬૨
 

મસ થન કે એક નન્ના છત્રીસ જ નહિ પણ તા એમ લાગ્યું છે છત્રીસ રાગને હરનાર છે. શાસ્ત્રાય ન બધા વકીલના ધંધા આવે છે. શાસ્ત્રા વાદી કાળાનું ધળું કરી બતાવે છે એ કાણે નથી અનુભવ્યું ? ઘણા વેદવાદરત પ્રાણી વૈદ્રમાંથી અનેક વસ્તુ સાબિત કરે છે ખીજા પણ એ જ નામ ઓળખાતી તેથી વિરુદ્ધ વસ્તુ એટલા જ ભાગ્રહથી સિદ્ધ કરે છે. મારા જેવા પ્રાકૃત મનુષ્યાને એક સહેલા રસ્તા જે મે અનુભવ્યેા છે તે બતાવવા ઋચ્છુ છું. ધર્મને વિચાર કરીને મે` દૃઢભાજક કાઢો છે. કેટલાક સિદ્ધાંત અલિત ' ' જેવા માલૂમ પડે છે, અનુભવ તેના અનાદર નથી કરી થયો. ભક્ત તુલસીદાસે અધ દોહામાં કહી દીધું કે, દયા ધર્મોકા મૂલ હૈ. ' સત્ય સિવાય ઔને ધમ જ નથી' એ સનાતન વાષ છે. કોઈ પણ ધર્મ આ સૂત્રોના ઇનકાર નથી કર્યો. દરેક સૂત્ર જેને વિષે શાઅવાકયના દાવા કરવામાં આવે તેને સત્યરૂપી એરણ ઉપર વ્યાપી થાડા વતી ટીપી જોવું. જો તે નક્કર લાગે ને તૂટી ન જાય તે ચેાગ્ય માનવું, તેમ ન લાગે તે! હ્રારા શાસ્રવાદીઓની સામે નૈતિ’ ‘ નૈતિ ' ક્યાં કરવું. અખાની અનુભવ- '

. વાણીમાં શામર્થ એ ભુધારા કૂવા છે. તેમાં પડે તે શરીરમાત્રમાં તે જ ગોથાં ખાષા જ કરે. આત્મા એક છે, રહેલા છે. ત્યાં અસ્પૃસ્ય ક્રાણુ હોઈ શકે ? અસ્પૃશ્યતાના અર્થ પણ સમજી લઈ એ. રજવળા સ્ત્રી અસ્પૃશ્ય છે, રમશાનેથી આવેલા મનુષ્ય અસ્પૃશ્ય છે, મેલું ઉપાડયા પછી સ્વચ્છ ન થયે। હાય તે અસ્પૃશ્ય છે. એ અસ્પૃશ્યતા તો આપણે માબાપ પ્રત્યે પશુ પાળીએ છીએ. પશુ રજવળા માતા માંદી હૈાય ત્યારે દીકરે તેની સેવા ન કરે તે। નરકવાસી અને પછી ભલે તે પશુ અસ્પૃશ્ય અને